ગાંધીનગરઃ રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના મંત્રી અને કોળી સમાજના નેતા પરષોત્તમ સોલંકીની તબિયત નાદુરસ્ત છે. જેના કારણે મેડિકલ ચેકઅપ માટે તેમને સિંગાપુર લઈ જવામાં આવ્યા છે.
2/4
અગાઉ સોલંકી પોતાની સરકારી ઓફિસમાં ક્યારેક આવતા પણ હતા. પરંતુ રૂપાણી સરકારમાં મંત્રી બન્યા પછી સૌથી ઓછા સમય માટે સચિવાલયના સ્વર્ણિમ સંકુલ-૨માં આવેલી કચેરીમાં આવ્યા છે.
3/4
4/4
મોદી સરકારથી મંત્રીમંડળમાં સ્થાન મેળવતા આવેલા કોળી સમાજના આગેવાન ગણાતા પરષોત્તમ સોલંકી સિવિયર ડાયાબિટીસની અનિયમિતતાથી ઊભી થયેલી તકલીફોથી પીડિત છે. લીવર ફંકશનિંગ ઓછું થઈ જવાના કારણે વારંવાર ડાયાલીસીસ માટે એપોલોમાં હોસ્પિટલાઇઝ થવુ પડે છે.