શોધખોળ કરો

ગુજરાત પેટાચૂંટણીઃ કઈ બેઠક પર કોનો થયો વિજય, કોને મળ્યા કેટલા મત? જાણો

1/8
ભાવનગરમાં પાલીતાણા નગરપાલિકાની વોર્ડ નંબરની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર અનવરભાઈ સોહિલની 200 મતથી જીત થઈ છે.

2/8
સિદ્ધપુર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. વોર્ડ ન. 7ની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભરત મોદીનો 461 મતે વિજય છે. ભરત મોદીને કુલ 1247 મત મળ્યા મળ્યા છે.

3/8
રાજપીપલા નગરપાલિકા પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. કોંગ્રેસના ચંદ્રિકા વસાવા 145 મતથી વિજયી બન્યા છે. કોંગ્રેસે ભાજપ પાસેથી બેઠક છીનવી છે. કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા વસાવાને 1341 મત મળ્યા છે. ભાજપના નવયુવાન ઉમેદવાર હીનલ વસાવાને 1196  મત મળ્યા છે. હવે રાજપીપળા પાલિકામાં ભાજપમાં 12 અને કોંગ્રેસના 12 સદસ્ય થતાં રોચક સ્થિતિનું નિર્માણ થયું છે.

4/8
મોરબીની વાત કરીએ તો વાંકાનેર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. મહિલા ઉમેદવારનું અવસાન થતાં વોર્ડ નંબર 6માં પેટા ચૂંટણી થઈ હતી. 1943 મતદાતા દ્વારા મતદાન કરાયું હતું, જેમાં ભાજપ ઉમેદવારને 792 મત મળતા ભાજપનો વિજય થયો છે.

5/8
નડિયાદમાં વોર્ડ નંબર સાતની પેટાચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર ધારીત પટેલની જીત થઈ છે. ધારીત પટેલને 3350 મત, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 580 મત મળ્યા છે.

6/8
અમદાવાદઃ આજે રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, મોરબી, પાટણ, કચ્છ, નર્મદા અને નડિયાદની પેટાચૂંટણીને પરિણામ જાહેર થયા છે. રાજકોટની વોર્ડ નંબર 13ની પેટાચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર નીતિન રામાણીને 11116 મત, જ્યારે અપક્ષ ઉમેદવાર સંજયસિંહ વાઘેલાને મળ્યા 4799 મત મળ્યા છે. આમ, રામાણીનો 6317 મતથી વિજય થયો છે.

7/8
કચ્છમાં ગાંધીધામ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. વોર્ડ નંબર-2ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દિનેશ લાલવાણીનો વિજય થયો છે. 2096 વોટથી કોંગ્રેસના ઉમેદવાર મનિષ ભાટીયાને તેમણે હરાવ્યા છે.

8/8
ગીર સોમનાથની વાત કરીએ તો સુત્રાપાડા નગર પાલિકાની વોર્ડ નંબર 3 અને 6 બંનેમાં ભાજપનો વિજય થયો છે. વોર્ડ નંબર 3માં રામસિંહભાઈ વાણવીનો 1162 મતે અને વોર્ડ નંબર 6માં રાણીબેન કામળિયાનો 490 મતથી વિજય થયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?

Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ

દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન

Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | શહેરમાં જોડાઈને પણ દુ:ખીHu to Bolish | હું તો બોલીશ | પુલની પોલખોલKheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવોGir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
દરરોજ માત્ર આ એક ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Milk And Dates Benefits: દૂધ અને ખજૂર સાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો

Jioએ યૂઝર્સનું ટેન્શન વધાર્યું, જૂલાઈથી 25 ટકા મોંઘા થશે મોબાઈલ રિચાર્જ,ચેક કરો ટેરિફ પ્લાન 

Jio New 5g Plans: રિલાયન્સ જિયોએ અનલિમિટેડ 5G ડેટા પ્લાનની કરી જાહેરાત, જાણો ક્યારથી થશે લાગુ

Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ

Embed widget