શોધખોળ કરો
ગુજરાતના 3000 વકીલોને પ્રેક્ટિસ કરવા પર લગાવાયો પ્રતિબંધ? જાણો શું છે કારણ
1/9

ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા આ ત્રણ હજાર વકીલોને બીસીઆઇની એકઝામ પાસ કર્યા સિવાય કોઇપણ કોર્ટમાં પ્રેકટીસ નહી કરવા કડક ચેતવણી આપવામાં આવી છે અને જો તેઓ પ્રેકટીસ કર્યાનું ધ્યાન પર આવશે તો તેઓની વિરૂધ્ધમાં કાયદેસર પગલા લેવાશે.
2/9

અમદાવાદ: ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા એક બહુ મહત્વનો નિર્ણય કરાયો છે, જેમાં દેશમાં કોઇપણ વકીલોને વકીલાત તરીકે પ્રેકટીસ કરવી હોય તો, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાતી ઓલ ઇન્ડિયા લેવલની એક્ઝામ પાસ કરવી ફરજિયાત છે. આ પરીક્ષા પાસ ના કરે ત્યાં સુધી જે તે વકીલ ઉમેદવાર બે વર્ષ માટે વકીલાતની પ્રેકટીસ માટે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાંથી પ્રોવીઝનલ સર્ટિફિકેટ અપાતું હોય છે.
Published at : 17 Oct 2017 11:05 AM (IST)
View More






















