શોધખોળ કરો

કિંજલ દવેએ ખાનગીમાં કરી સગાઈ, જાણો કોણ છે કિંજલનો ફિયાન્સે?

1/9
2/9
3/9
કિંજલ દવે લગ્ન ગીત, ગરબા, ભજન ઉપરાંત ગુજરાતી ફિલ્મોની ગીતો પણ ગાય છે. તે સિવાય કિંજલ અનેક સંગીતના કાર્યક્રમો કરે છે. તે એક પ્રોગ્રામદીઠ એકથી બે લાખ સુધીની ફી વસૂલ કરે છે.

4/9
કિંજલના પિતા હિરા ઘસવાની સાથે સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવતા હતા તે મિત્ર સાથે મળીને ગીતો પણ લખતા હતા. પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને ‘જોનડિયો’ લગ્નગીત આલ્બમમાં ગાવાનો મોકો મળ્યો. આ લગ્નગીત થોડા જ સમયમાં સમગ્ર ગુજરાતમાં હિટ રહ્યું હતું.

5/9
પિતા લાલજીભાઈ ગીત રાઈટિંગ ઉપરાંત કિંજલ દવે કાર્યક્રમમાં મદદ કરે છે. કિંજલ દવેનો જન્મ ઉત્તર ગુજરાતના એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેને સંગીત વારસામાં મળ્યું છે. સંગીતના માહોલમાં ઉછરેલી કિંજલને નાનપણથી જ ગીતો ગાવાનો રસ જાગ્યો.

6/9
કિંજલ દવે માતા-પિતા અને નાના ભાઈ સાથે અમદાવાદના નરોડા વિસ્તારમાં 2 બીએચકે ફ્લેટમાં રહે છે. નાનો ભાઈ આકાશ અમદાવાદની સ્કૂલમાં અભ્યાસ કરે છે. જ્યારે કિંજલ દવે પ્રાંતિજની કોલેજમાં અભ્યાસ કરે છે.

7/9
કિંજલે સગાઈ પહેલા જ અમદાવાદમાં પરિવાર સાથે શોપિંગ કરી હતી જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જોકે કિંજલ સગાઈની તૈયારી કરી રહી હતી.

8/9
સુત્રોના જણાવ્યા પ્રમાણે કિંજલ અને પવને સામાજીક રીત-રિવાજ પ્રમાણે સગાઈ કરી છે. આ સગાઈ કાર્યક્રમમાં નજીકના લોકોને જ બોલાવવામાં આવ્યા હતાં. આ સગાઈ પોતાના વતને જ રાખવામાં આવી હતી.

9/9
અમદાવાદ: ‘ચાર ચાર બંગડીવાળી ગાડી લાવી દંઉ’ સોંગથી ફેમસ થયેલ કિંજલ દવે ચૂપકેથી સગાઈ કરી લીધી છે. કિંજલ દવેએ પવન સાથે સગાઈ કરી હોવાની તસવીરો સામે આવી છે. કિંજલ દવે અને પવનની સગાઈ સામાજીક રીત-રિવાજોથી કરવામાં આવી છે. આ સગાઈ પોતાના વતનમાં કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલાં જ પરિવાર સાથે કિંજલ સગાઈ માટે ખરીદી કરી રહી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ

આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

Embed widget