શોધખોળ કરો
હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડવા અંગે ફેસબુક પર શરૂ કર્યું પોલ કૅમ્પેન, જાણો કેટલા ટકા લોકોએ કર્યું સમર્થન
1/4

હાર્દિક પટેલના ફેસબુક પેજ પરથી લીધેલો સ્ક્રીનશોટ.
2/4

તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના લખનઉથી સભાને સંબોધન કર્યાં બાદ એક નિવેદનમાં હાર્દિકે લોકસભાની ચૂંટણી લડવાનું જણાવ્યું હતું. હાર્દિક પટેલ સૌરાષ્ટ્રની અમરેલી સીટ પરથી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. અમરેલી એ ગુજરાતમાં સૌથી વધુ પટેલ વસ્તી ધરાવતો જિલ્લો છે. હાર્દિકે થોડા અઠવાડિયા પહેલા જ અમરેલી જિલ્લાના ગામડાઓનો પ્રવાસ કર્યો હતો, તેથી તે અહીંથી લોકસભા ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતા છે.
Published at : 07 Feb 2019 01:57 PM (IST)
View More





















