શોધખોળ કરો
હાર્દિકની ઉધ્ધવ સાથે મુલાકાત, લાલજી પટેલને શું પડ્યો વાંધો, જીજ્ઞેસ મેવાણીએ શું કહ્યું ? જાણો
1/6

વધુમાં અતુલ પટેલે જણાવ્યું કે, શિક્ષણ મેળવ્યા બાદ યુવાઓને રોજગારીનો પ્રશ્ન છે તેમ જ અનામત સહિતના બીજા પ્રશ્નો છે એ સમસ્યા લઈને તે નીકળ્યો છે એટલે જુદા-જુદા રાજકીય પક્ષોના નેતાઓ તેને સમર્થન આપે છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રવકતા વરુણ પટેલે કહ્યું હતું કે 'હાર્દિક પટેલની આ વ્યકિતગત મુલાકાત છે. શિવસેનામાં જોડાયો નથી.'
2/6

બીજી તરફ પાટીદાર આંદોલન સમિતિના સભ્ય અતુલ પટેલે કહ્યું હતું કે, 'શિવસેનાના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેએ જે કહ્યું એ પહેલાં આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ હાર્દિકને સીએમના પદ માટે કહ્યું હતું. હાર્દિક પટેલની ઉંમર નથી કે તે સીએમ બની શકે. હાર્દિક એક ચળવળ લઈને નીકળ્યો છે.
Published at : 08 Feb 2017 12:19 PM (IST)
View More























