શોધખોળ કરો

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને બંગલો ખાલી કરવા કોણે આપી નોટિસ?

1/4
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી નોટિસ પ્રમાણે આ બંગલાના માલિક પુનિતા શર્માણે ભરતસિંહ સોલંકી સહિત ગુણવંત મકવાણા અને ગોરાંગ પટેલને પણ નોટિસ આપી છે. આ બંન્ને વતી ભરતસિંહ આ બંગલામાં રહેતા હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોટિસમાં મકાન ખાલી કરતાં પહેલાં ટેક્સથી લઈને લાઈટ બિલ સુધીના તમામ બિલો ચુકવી આપવા એમ પણ જણાવવામાં આવ્યું છે.

2/4
અમદાવાદ થલતેજ વિસ્તારમાં આવેલાં નંદનવન બંગલોઝના 28 નંબરના ઘરે ખાલી કરવા મકાન માલિક પુનિતા શર્માએ નોટિસ આપી છે. પુનિતા શર્માના પુત્ર કુશ શર્માએ જણાવ્યું હતું કે, ભરતસિંહ સોલંકી અમારા ઘરમાં રહે છે અને ભાડા કરાર પુરો થતાં તેમને ઘર ખાલી કરવા જાણ કરવામાં આવી છે. જોકે, હાલ આ નોટિસ મુદ્દે પુનિતા શર્માએ ખુલાસો કર્યો છે. જેમાં તેમને કોઈ વાંધો ન હોવાનું જણાવ્યું છે.

3/4
નંદનવન બંગલોઝમાં રહેલા ભરતસિંહ સોલંકીનો ભાડા કરાર 31-12-2017ના રોજ પૂરો થયો છે અને તેમને 5 જાન્યુઆરી સુધીમાં મકાન ખાલી કરવા જણાવવામાં આવ્યું હતું. જોકે, પુનિતા શર્માએ ખુલાસો કર્યો છે કે, અમે ભરતસિંહ સોલંકીને ઘર ખાલી કરવા કોઈ નોટિસ આપી નથી. તેમજ અમારે તેમની સાથે કોઈ તકરાર નથી. જેથી આ લખાણથી અમે જાહેર કરીએ છીએ.

4/4
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને તેમનું અમદાવાદ સ્થિત ભાડાનું ઘર ખાલી કરવા મકાન માકિલે નોટિસ આપી હોવાનું જાણવા મળ્યું છે. આ નોટિસ પુનિતા શર્માએ મોકલી છે અને ભાડા કરાર પૂરો થતો હોવાથી પાંચ તારીખ સુધીમાં બંગલો ખાલી કરવા જણાવાયું છે. આ નોટિસ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 

અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત

8 વર્ષની ઉંમરે વિશ્વ વિક્રમ: અમદાવાદની તક્ષવી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ

રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા

Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ

‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત

Embed widget