શોધખોળ કરો

અમદાવાદઃ પત્ની પતિના મિત્ર સાથે ઘરમાં જ રંગરેલિયા મનાવતી હતી ને પતિ આવી ગયો, પછી શું થયું?

1/6
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના સેટેલાઇટ વિસ્તારમાં પરેશ પત્ની પ્રિયા(બંનેના નામ બદલ્યા છે) સાથે રહે છે. પરેશને રમેશ(નામ બદલ્યું છે) સાથે મિત્રતા હતા. રમેશ પોતાના મિત્રને મળવા માટે અવાર-નવાર પરેશના ઘરે આવતો હતો.

2/6
અમદાવાદઃ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતી યુવતીને તેના જ પતિએ પ્રેમી સાથે રંગહાથ પકડી પાડતાં હોબાળો મચી ગયો હતો. યુવકના મિત્ર સાથે જ પત્નીને પ્રેમસંબંધ બંધાયા હતા. પતિને શંકા જતાં પત્ની પર વોચ ગોઠવતાં આ અનૈતિક સંબંધનો ભાંડો ફૂટી ગયો હતો.

3/6
પરેશે પત્નીને શોધવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો, પરંતુ એક દિવસ રમેશ હાથે આવી જતાં તેને પકડી પરેશે પોલીસને ફોન કરી બોલાવતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પરેશ અને તેના મિત્રોએ તો પોલીસ સ્ટેશનમાં જ રમેશને મારવા લીધો હતો. જોકે, પોલીસ વચ્ચે પડી હતી અને મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો.

4/6
બીજી તરફ પરેશની ગેરહાજરીમાં રમેશ તેના ઘરે આવતો હતો અને પ્રિયા સાથે અંગતપળો માણતો હતો. એક દિવસ પરેશે રમેશને અંગતપળો માણતા રંગેહાથ પકડી પાડતાં ભારે હોબાળો મચી ગયો હતો. આ ઘટના પછી પ્રિયા પરેશને છોડીને જતી રહી હતી.

5/6
પત્ની પ્રિયા પર શંકા જતાં તેણે તેના પર વોચ ગોઠવતાં પ્રિયાને તેના જ મિત્ર રમેશ સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આને કારણે બંને મિત્રો વચ્ચે પણ ખટાશ આવી ગઈ હતી.

6/6
અવાર-નવાર રમેશ પરેશના ઘરે આવતો હોવાથી પ્રિયા તેની તરફ આકર્ષાઇ હતી અને બંને વચ્ચે અનૈતિક સંબંધ વિકસ્યા હતા. પ્રિયા રમેશ પાછળ પાગલ હતી અને બંને ઘર બહાર પણ મળવા લાગ્યા હતા. પત્નીનું વર્તન બદલાતાં પરેશને પ્રિયા પર શંકા થવા લાગી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget