શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં ભાજપે કયા સાંસદોને કર્યા રિપિટ, જુઓ લિસ્ટ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/04022702/bjp-gujarat.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![અમદાવાદઃ ભાજપ દ્વારા અમદાવાદ પૂર્વની બેઠક પર ઉમેદવારનું નામ જાહેર કરવાની સાથે 26 બેઠક પર ઉમેદવારો નામ સામે આવી ગયા છે. અમદાવાદ પૂર્વની બેઠક પર ભાજપે અમરાઇવાડીના ધારાસભ્ય હસમુખભાઈ એસ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે. આ બેઠક પર બે પાટીદાર નેતા સી.કે.પટેલ અને વલ્લભ કાકડિયાના નામ ચર્ચામાં હતા. આ બાજુ કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર તરીકે આ બેઠક પરથી ગીતા પટેલને મેદાને ઉતાર્યા છે. હવે અમદાવાદ પૂર્વ બેઠક પર ગીતાબેન પટેલ અને હસમુખભાઈ પટેલ વચ્ચે એટલે કે બે પાટીદાર નેતા વચ્ચે સીધો જંગ રહશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/04022702/bjp-mask.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદઃ ભાજપ દ્વારા અમદાવાદ પૂર્વની બેઠક પર ઉમેદવારનું નામ જાહેર કરવાની સાથે 26 બેઠક પર ઉમેદવારો નામ સામે આવી ગયા છે. અમદાવાદ પૂર્વની બેઠક પર ભાજપે અમરાઇવાડીના ધારાસભ્ય હસમુખભાઈ એસ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે. આ બેઠક પર બે પાટીદાર નેતા સી.કે.પટેલ અને વલ્લભ કાકડિયાના નામ ચર્ચામાં હતા. આ બાજુ કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર તરીકે આ બેઠક પરથી ગીતા પટેલને મેદાને ઉતાર્યા છે. હવે અમદાવાદ પૂર્વ બેઠક પર ગીતાબેન પટેલ અને હસમુખભાઈ પટેલ વચ્ચે એટલે કે બે પાટીદાર નેતા વચ્ચે સીધો જંગ રહશે.
2/3
![ભાજપે ગુજરાતમાં રિપિટ કરેલા સાંસદોનું લિસ્ટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/04022702/BJP-Repeat-Gujarat.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભાજપે ગુજરાતમાં રિપિટ કરેલા સાંસદોનું લિસ્ટ
3/3
![ભાજપે ગુજરાતની 26 પૈકી અડધાથી વધારે સીટ પર ઉમેદવારોને ફરી તક આપી છે. જ્યારે બે વર્તમાન ધારાસભ્યોને પણ લોકસભા ટિકિટ આપી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/04073256/1-Gujarat-Assembly-Elections-Former-3-IPS-officer-wants-ticket-from-BJP.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભાજપે ગુજરાતની 26 પૈકી અડધાથી વધારે સીટ પર ઉમેદવારોને ફરી તક આપી છે. જ્યારે બે વર્તમાન ધારાસભ્યોને પણ લોકસભા ટિકિટ આપી છે.
Published at : 04 Apr 2019 07:57 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)