શોધખોળ કરો
વ્હોટ્સએપ પર યુવતીને અશ્લીલ મેસેજ કરનાર યુવકને કોર્ટે કરી અનોખી સજા, જાણીને ચોંકી જશો
1/5

જોકે, પોલીસે તેની ગાડીનો નંબર નોંધી તેના આધારે ગણતરીના સમયમાં જ વિસનગર સ્થિત તેના ઘરેથી ઝડપી લીધો હતો. આરોપીને બરાબરનો પાઠ ભણાવવા માટે પોલીસે તેની સામે સાત વર્ષ સુધીની જેલ થઈ શકે તેવી કલમો લગાડી, જેના કારણે તેના પોલીસ સ્ટેશનમાંથી જામીન પણ ન થઈ શક્યા.
2/5

આખરે આરોપીને જામીન લેવા માટે કોર્ટમાં જવું પડ્યું. કોર્ટે તેને જામીન તો આપી દીધા, પરંતુ સાથે એવી શરત મૂકી કે જ્યાં સુધી ચાર્જશીટ દાખલ થઈ જાય ત્યાં સુધી આરોપી પોતાની પાસે સ્માર્ટફોન રાખી નહીં શકે.
Published at : 24 Jul 2018 06:05 PM (IST)
Tags :
Crime NewsView More




















