શોધખોળ કરો

રાઘવજી પટેલનો હુંકારઃ પાટીદારોને ભાજપ સરકાર જોર જુલમથી રોકી કે ઝુકાવી નહીં શકે

1/4
અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ અને ધારાસભ્ય રાઘવજી પટેલે  ભાજપ પર પ્રહાર કરતાં હુંકાર કર્યો છે કે, પાટીદારોને ભાજપ સરકાર જોર જુલમથી રોકી કે ઝુકાવી નહીં શકે. તેમણે જણાવ્યું છે કે, સુરત ખાતેના અભિવાદન સમારોહમાં જે રીતે ખુરશીઓ ઉછળી, જસદણ ખાતેના સંમેલનમાં ખુરશીઓને બાંધી રાખવી પડી તેમજ સુરત અને જસદણ ખાતે ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અમિત શાહ, મુખ્‍યમંત્રી, પ્રદેશ અધ્‍યક્ષ અને મંત્રી મંડળના સભ્‍યોને હજારો પોલીસ કાફલા વચ્‍ચે પણ સલામતી જળવાઈ રહે તે માટે લોખંડની જાળી લગાવવી પડી આ તમામ બાબતો દર્શાવે છે કે, ભાજપના અહંકાર ભ્રષ્‍ટ નિતીને લીધે આ પરિસ્‍થિતિનું નિર્માણ થયું છે.

2/4
ભાવનગર ખાતે ભાજપના પ્રદેશ અધ્‍યક્ષના સમારોહમાં પાટીદાર સમાજના યુવાનો પર અગાઉની ધટનાઓને ધ્‍યાનમાં લઈ ખોટી રીતે પોલીસ દ્વારા અટકાયત સહિત બેફામ લાઠીચાર્જ અને હુમલા કરવામાં આવ્‍યા. પાટીદાર સમાજ ભાજપ સરકારની નીતિ અને નિયતને ઓળખી ગયો છે, ત્‍યારે આવનાર દિવસોમાં ભાજપ સરકારની દમન નીતિ સામે ઉગ્રતા સાથે લડત અપાશે.

3/4
રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, અંગ્રેજો સામે ખેડા બારડોલી સત્‍યાગ્રહમાં ન ઝુકનાર પાટીદારોને ભાજપ સરકાર જોર જુલમથી રોકી કે ઝુકાવી નહીં શકે, ત્‍યારે પાટીદાર યુવાનો અને બહેનો ભાજપ સરકાર અત્‍યાચાર કરવાનું બંધ કરે નહીં તો ગંભીર પરિણામ ભોગવવા પડશે.

4/4
તેમણે ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં પાટીદાર સમાજે વિશ્વાસથી જેમને સત્તાના સૂકાન સોંપ્‍યા તે ભાજપે સૌથી વધુ પાટીદાર સમાજ સહિત તમામ સમાજના હક્ક અને અધિકાર છીનવી લીધા. મોંઘુ શિક્ષણ, સરકારી નોકરીમાં ભ્રષ્ટાચાર, અન્‍યાય, આરોગ્‍ય સેવા પડી ભાંગી, ખેડૂતો ખેતીની સંપૂર્ણ અવગણના નાના-મધ્‍યમ કદના ઉદ્યોગોને તાળા લાગ્‍યા, જેના લીધે રાજ્યના પાટીદાર સમાજ સહિતના તમામ સમાજના યુવાનોમાં આક્રોશ અને અંજપો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ

Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો

સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 

ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  

નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  

વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 

આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  

Embed widget