શોધખોળ કરો
MP વિઠ્ઠલ રાદડિયાની તબિયત નાજુક, અમદાવાદની હોસ્પિટલમાં દાખલ
1/4

સૌરાષ્ટ્રના પટેલ સમાજના અડીખમ અને અણનમ નેતા તરીકે વિઠ્ઠલ રાદડિયાની ગણના થાય છે. આ સંજોગોમાં 2015માં તેમને કેન્સર હોવાનું ખુલતાં સમર્થકોમાં ચિંતાની લાગણી ફેલાઇ હતી પરંતુ હવે સૌએ રાહત અનુભવી છે.
2/4

ઉલ્લેખનીય છે કે પોરબંદરથી બીજેપીના સાંસદ વિઠ્ઠલ રાદડિયાને બન્ને પગમાં ખાલી ચડ્યાની તકલીફ થતાં તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ આ પહેલા પણ કેન્સર નામની જીવલેણ બીમારી સાથે લડી ચૂક્યાં છે. તેમને કેન્સર થતાં વર્ષ 2015માં અમેરિકા જઈને સારવાર કરાવી હતી.
Published at : 07 Nov 2017 08:00 AM (IST)
Tags :
Gujarat Election 2017View More






















