શોધખોળ કરો

પાસનો હુંકારઃ કોઈ ગમે તે કરે ક્રાંતિકારી કાર્યકર સંમેલન ઉમિયાધામમાં જ યોજાશે

1/3
પાસના કન્વીનર મનોજ પનારાના જણાવ્યા પ્રમાણે, પાટીદાર સમાજના શહીદ પરિવારને રૂ.૩પ લાખની આર્થિક મદદ કરવી અને કુટુંબના એક સભ્યને સરકારી નોકરી આપવી. પાટીદાર આયોગનું ગઠન કરવું. પાટીદાર યુવકો સામે થયેલા કેસ પરત ખેંચવા તેમજ લાઠીચાર્જ સહિતના બનાવમાં દોષિત અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં લેવા જેવી પાંચ મુખ્ય માગણી સંદર્ભે ક્રાંતિકારી કાર્યકર્તા સંમેલન યોજાવાનું છે.

2/3
સંમેલનમાં રાજ્ય સરકારને નિર્ધારીત સમયમાં નિરાકરણ લાવવા અલ્ટિમેટમ અપાશે. આ સંમેલન આગામી તા.પ ઓગસ્ટે બપોરે ૩ કલાકે સોલા ઉમિયા ધામ ખાતે યોજાશે. જોકે રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમને મંજૂરી નથી પરંતુ પાસ સંમેલન યોજવા મક્કમ હોવાથી સંઘર્ષના એંધાણ વર્તાઇ રહ્યા છે. આ સંમેલનમાં આશરે ૨૫ હજાર કાર્યકરો જોડાશે તેવો પણ પાસના અગ્રણીઓનો દાવો છે.

3/3
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા આગામી તા.પમી ઓગસ્ટે અમદાવાદના સોલા ઉમિયા ધામ ખાતે ક્રાંતિકારી કાર્યકર્તા સંમેલનની જાહેરાત કરવામાં આવી છે. જોકે તેને સરકારની મંજૂરી મળી નથી. બીજી તરફ પાસ સંમેલન યોજવા મક્કમ હોવાથી સંઘર્ષના એંધાણ વર્તાઇ રહ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

Embed widget