શોધખોળ કરો
પાટીદારોની 6 સંસ્થાના આગેવાનો ક્યારે CM રૂપાણીને મળશે? જાણો વિગત
1/5

પાસ અને એસપીજી દ્વારા મંગળવારથી દરેક જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. સુરતમાં પણ પાસ-એસપીજી કલેક્ટરને આવેદનપત્ર આપીને પોતાની માગણીઓ આ રીતે સરકાર સુધી પહોંચાડશે.
2/5

આ માંગો સરકાર સુધી પ્રોપર ચેનલમાં પહોંચે અને સમાજને ન્યાય મળે તે માટે એસપીજીને સંસ્થાઓએ જણાવ્યું હતું કે, 10 દિવસ આપો, અમે સરકાર સુધી મુદ્દા પહોંચાડીને યોગ્ય ઉકેલ લાવીશું.
Published at : 25 Sep 2018 08:49 AM (IST)
View More




















