શોધખોળ કરો
PM નરેન્દ્ર મોદી કઈ તારીખે આવશે ગુજરાત, જાણો આ રહ્યો આખો કાર્યક્રમ
1/4

આ ઉપરાંત મોદી ધરમપુર પાણી પુરવઠા જૂથ યોજનાનું પણ લોકાર્પણ કરશે. ત્યાર બાદમાં તેઓ બપોરે 2 કલાકે જૂનાગઢમાં હોસ્પિટલનું ઉદઘાટન કરશે. આ સાથે જ 5.30 કલાકે FSLના કાર્યક્રમમાં પણ PM હાજરી આપશે તેવી શક્યતા છે.
2/4

વડાપ્રધાનના કાર્યક્રમમાં ધરમપુરનો સમાવેશ કરવામાં આવ્યો છે. 20મી જુલાઈએ નરેન્દ્ર મોદી ધરમપુરના કાર્યક્રમમાં હાજરી આપી જાહેર જનતાને સંબોધન કરશે. આ ઉપરાંત વલસાડમાં સવારે 10 કલાકે 2 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે તથા આવાસ યોજના હેઠળ 2 લાખ મકાનો લાભાર્થીઓને પીએમ મોદી ફાળવશે.
Published at : 10 Jul 2018 08:56 AM (IST)
View More





















