શોધખોળ કરો
એક બાજુ મોદી રેડિયો પર કરતા હશે ‘મન કી બાત’ ને બીજી બાજુ આણંદમાં પ્લાન્ટનું કરતા હશે ઉદઘાટન, જાણો કઈ રીતે?
1/4

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ થી દેશને સંબોધન કરશે. મન કી બાતનો આ 48મો કાર્યક્રમ છે. કાર્યક્રમ સવારે 11 ઓલ ઈન્ડિયા રેડિયો આકાશવાણી અને અન્ય રેડિયો ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે.
2/4

મહત્વની વાત એ છે કે 11 વાગે આણંદમાં નરેન્દ્ર મોદી પ્લાન્ટનું ઉદઘાટન કરતા હશે અને બીજી બાજુ 11 વાગે રેડિયો પર ‘મન કી બાત’ ચાલતી હશે. જોકે ‘મન કી બાત’નો પોગ્રામ પહેલાંથી જ રેકોર્ડ કરવામાં આવ્યો હોય છે.
Published at : 30 Sep 2018 10:05 AM (IST)
View More





















