શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

અમદાવાદના એસ.જી. હાઈવે પર 70 કિમીથી વધારેની સ્પીડે કાર ભગાવી તો પકડાઈ જશો ને થસે 1000નો દંડ, જાણો કઈ રીતે ?

1/4
13 જૂનથી આ પ્રક્રિયા શરૂ કરાઈ છે. વર્ષ 2015માં અમદાવાદ પોલીસે પાંચ સ્પીડગન વસાવી હતી પણ તેનો ઉપયોગ હવે શરૂ કરવામાં આવ્યો છે. હાલ  એક જ સ્પીડગનથી ઈ-મેમો અપાય છે. હાલમાં સાંજે 7 વાગ્યા સુધી જ ઈ-મેમો અપાય છે પણ 14 જુલાઈ પછી દિવસ અને રાત્રે એમ બે શિફટમાં પોલીસ 24 કલાક વધુ સ્પીડે જતા વાહનચાલકોને દંડ કરશે.

2/4
લેસર ટેકનોલોજીથી ચાલતી સ્પીડ ગન ડોપ્લર ઈફેક્ટને આધારે કામ કરે છે. કાર પર રેડિયો વેવ ફેંકવામાં આવતા તે અથડાઈને ગનમાં પાછા આવે છે અને વાહનની ગતિ કેટલી હતી તે બતાવે છે. સ્પીડ ગન ગતિથી જતા વાહનના વીડિયોની ચેઈન અને ઈમેજ સ્ટોર કરે છે જેથી નંબર પ્લેટ સહિત વાહનની ઓળખ થાય છે. સ્પીડ ગનની રેન્જ 1200 મીટર છે અને 100 મીટર સુધી તે વાહનનો ફોટો પાડી શકે છે.

3/4
 અમદાવાદ:  અમદાવાદમાં એસ.જી.હાઈવે પર હવે 70થી વધુની સ્પીડે કાર ચલાવનારને 1 હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે. વાહનોની સ્પીડ તપાસવા ટ્રાફિક પોલીસ સ્પીડગનનો ઉપયોગ કરી રહી છે. પ્રારંભિક તબક્કે ઈસ્કોન સર્કલ, થલતેજ અંડરપાસ અને પકવાન ચાર રસ્તા પાસે સ્પીડગનથી 70 થી વધુની સ્પીડે જતા કાર ચાલકોને 26 દિવસમાં 1300 ઈ-મેમો ફટકારવામાં આવ્યા છે.

4/4
પ્રથમ વખત ઓવરસ્પીડ માટે 1 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે જ્યારે બીજી વખત નિયમનો ભંગ કરવામાં આવશે તો 2 હજારનો દંડ ફટકારવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?

Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!

નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ ચોરીનું સત્ય શું?Hun To Bolish : હું તો બોલીશ : આ નબીરા કચડી નાખશેRajkot News: રાજકોટમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા ભવ્ય વૃદ્ધાશ્રમ બનાવવામાં આવશેSurat News: સુરતનું નકલી આરસી બુકનું કૌભાંડ, એજન્ટ સહિત વધુ 2 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો

Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ

'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા

Embed widget