શોધખોળ કરો

સુરતઃ જયપુરમાં મિત્રે રખાત રાખેલી યુવતીને હર્ષ હવસ સંતોષવા સુરત લાવ્યો, તેની સાથે રોજ બાંધતો શારીરિક સંબંધ ને......

1/7
અમદાવાદઃ સુરતમાં રાજસ્થાની બાળકીનાં રેપ-મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી હર્ષસહાય ગુર્જરની ધરપકડ કર્યા બાદ તેનો કબજો સુરત પોલીસને સોંપ્યો છે. બાળકી તેની માતાના મર્ડરની નજરે જોનાર સાક્ષી હોવાથી હર્ષસહાય ગુર્જરે તેણીને પણ મારી નાંખી હોવાની વાત પોલીસ કરી રહી છે.

2/7
3/7
યુવતી શરૂઆતમાં તો મજબૂરીના કારણે હર્ષને તાબે થઈ જતી અને તેની હવસ સંતોષતી પણ પછી તેણે પોતાની સાથે લગ્ન કરવાની જીદ પકડી હતી. આ યુવતીએ હર્ષસહાય સામે જીદ કરી હતી કે, તુ મારી સાથે લગ્ન કરીને ઘરે લઈ જા. તેના કારણે હર્ષ ગિન્નાયો અને તેણે યુવતીની હત્યા કરી નાંખી.

4/7
હર્ષ તેને જયપુરથી સુરત લઈ આવ્યો હતો. સુરત પાસેના કામરેજમાં માનસરોવર ફ્લેટની સ્કીમમાં છોકરી અને તેની માતાને રાખી હતી. હર્ષસહાય ઈચ્છા થાય ત્યારે આ યુવતી સાથે શારીરિક સંબંધ બાધવા જતો હતો અને પોતાની હવસ સંતોષતો હતો. દિવસે તે યુવતી પાસે મજૂરી કામ પણ કરાવતો હતો.

5/7
મુકેશ ગુર્જરે મિત્ર હર્ષસહાયને કહ્યું હતું કે, આ ગરીબ છોકરી છે ને મેં તેને જયપુરમાં રાખી છે. મુકેશે તેને કહ્યું કે, આ છોકરી તારા કામની છે અને તુ કહેતો હોય તો સુરતમાં કામ માટે બોલાવી દઉં. તુ એનો ઉપયોગ કરી શકીશ. હર્ષને આ વાત ગમી ગઈ હતી તેથી હર્ષસહાયે ૩૫ હજાર રૂપિયા મુકેશને આપી યુવતીને ખરીદી લીધી હતી.

6/7
મુકેશ ગુર્જર આ યુવતીનો ઉપયોગ પોતાની હવસ સંતોષવા કરતો ને જ્યારે પણ જયપુર જતો ત્યારે તેની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો. હત્યારો હર્ષસહાય તેનો મિત્ર હતો. હર્ષસહાય રાજસ્થાન ગયો હતો ત્યારે તેણે પણ આ યુવતી સાથે સંબંધો બાંધ્યા હતા. આ યુવતી વિશે તેણે મુકેશ ગુર્જરને પૂછપરછ કરી હતી.

7/7
આ કેસમાં બીજી પણ મહત્વની વિગતો બહાર આવી છે. પોલીસે આપેલી વિગતો પ્રમાણે હર્ષે જેમન હત્યા કરી નાંખી તે યુવતી અને તેની દીકરી મૂળ દિલ્હીના રહેવાસી હતાં. બંને અત્યંત ગરીબ હોવાથી મુકેશ ગુર્જર તેમને રાજસ્થાનના જયપુરમાં લાવ્યો હતો અને બાળકીની માતા સાથે સંબધો ધરાવતો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર

રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Embed widget