શોધખોળ કરો
UPSCના ફાઈનલ રિઝલ્ટમાં ગુજરાતના 20 ઉમેદવારો પાસ, જાણો કયા ઉમેદવારોનો કયો છે રેન્ક, જાણો વિગત
1/10

અમદાવાદ: યુપીએસસી દ્વારા મેઈલ પરીશ્રા બાદ લેવાયેલા ઈન્ટરવ્યુના પરિણામ સાથે 2017ની સિવિલ સર્વિસીઝની ભરતી માટેનું ફાઈનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાંથી આ વર્ષે 20 ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે. ગત વર્ષ કરતાં ગુજરાતમાંથી આ વર્ષે વધુ ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે.
2/10

મમતા પોપટ 45, ઉમેશ પ્રસાદ ગુપ્તા 179, કૃતિ પટેલ 218, સૌરભ ગર્ગ 283, પારિતોષ વ્યાસ 342, અશોક ગોધાણી 365, પંકજ તિવારી 400, નવોદિત વર્મા 521, હસન સફીન 570, રિયાઝ સરવૈયા 801, નિતેશકુમાર 806, આશીષકુમાર 817, દર્શન પ્રિયદર્શીની 828, મોહીત પંચાલ 846, દેવેન્દ્ર કેશવાલા 902, ભરત ચાવડા 920, અમિતા પારઘી 936, ચિરાગ જીરવાલ 938.
Published at : 28 Apr 2018 10:49 AM (IST)
View More



















