શોધખોળ કરો
ગુજરાત ભાજપનાં ક્યાં મહિલા ધારાસભ્યના પતિનું થયું અવસાન? જાણો વિગત
1/4

વિજયભાઇની અંતિમ યાત્રામાં રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા સહિત ભાજપના આગેવાનો, હોદ્દેદારો, શહેર અને જિલ્લા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહેશે.
2/4

ડો.ઉપેન્દ્રભાઇ દવેના પુત્ર વિજયભાઇ દવે છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા અને અમદાવાદ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યાં હતા. ત્યાં ગુરુવાર સાંજના સમયે તેઓનું નિધન થયું હતુ. તેઓના પુત્ર ઝાબાલભાઇ અને સમગ્ર દવે પરિવાર તેમજ તેમના સગા સંબંધીઓ શોકમાં ગરકાવ થઈ ગયા છે.
Published at : 14 Sep 2018 09:58 AM (IST)
View More




















