શોધખોળ કરો

અમદાવાદઃ યુવતીને પરીણિત યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, પ્રેમીના કહેવાથી લીધા ડિવોર્સ ને પછી શું થયું?

1/7
 આ ઘટનાથી હેબતાઈ ગયેલાં યુવાનની માતાએ બૂમાબૂમ કરતા લોકો ભેગાં થઇ ગયાં હતાં અને યુવતીને સારવાર માટે વીએસ હોસ્પિટલમાં લઇ ગયા હતા. યુવતીને વી.એસ. હોસ્પિટલમાં સમયસર સારવાર મળતાં તેની જીંદગી બચી ગઈ પણ પ્રેમી હવે શું કરશે તે તેને ખબર નથી. પોલીસ આ કેસમાં તપાસ કરીને પગલાં ભરશે.

2/7
પોતાની સાથે છેતરપિંડી થયાનું લાગતાં યુવતી યુવક સામે ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ગઇ હતી. પરંતુ પાલડી અને એલિસબ્રિજ પોલીસે હદના મામલે પોલીસે સોનલને ખો આપી ફરિયાદ ના લેતાં યુવતી સીધી પાલડી કોચરબ ગામ ખાતે પ્રેમીના ઘરે ગઇ અને પરેશની માતાની નજર સામે બ્લેડ વડે હાથની નસ કાપી દીધી હતી.

3/7
 યુવકે આ ગાળામાં યુવતી સાથે પ્રેમ લીલા ચાલુ રાખી હતી. બંને સેક્સ સંબંધો ભોગવતાં અને શરીર સુખ પણ માણતા હતા. યુવતી અવાર નવાર યવુકને તેની પત્ની સાથે છૂટાછેડા લેવાની વાત કરતી હતી પણ યુવક ગલ્લાંતલ્લાં કરતો હતો. છેવટે યુવકે પત્ની સાથે છૂટાછેડા લેવાની જ ના પાડી દીધી હતી.

4/7
થોડા સમય પહેલાં યુવકે યુવતીને કહ્યું કે, તું તારા પતિને છૂટાછેડા આપી દે, હું પણ મારી પત્નીને છૂટાછેડા આપી દઉ. પ્રેમીની વાતની ગંભીરતાથી નોંધ લઇને યુવતીએ તેના પતિ સાથે છૂટાછેડા લઇ લીધા અને યુવકે તેની પત્ની સાથે છૂટાછેડા લેવાની કાર્યવાહી ચાલુ છે તેમ કહ્યું હતું.

5/7
 પોલીસે આપેલી વિગતો પ્રમાણે પાલડી વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન બાદ કોચરબ ગામમાં રહેતા પરિણીત યુવાન સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. બંને એકબીજાનાં જીવનસાથીથી છૂપાઈને બહાર મળતાં હતાં. બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા ને બંને અલગ અલગ જગાએ સેક્સ માણીને શરીરની ભૂખ સંતોષતાં.

6/7
 પ્રેમીએ યુવતીને કહ્યું કે, તું તારા પતિને છૂટાછેડા આપી દે અને હું પણ મારી પત્નીને છૂટાછેડા આપી દઉં, પછી આપણે બંને લગ્ન કરી લઈશું. પ્રેમીની વાત માનીને પ્રેમિકાએ પતિને છૂટાછેડા આપી દીધા પછી પ્રેમી ફરી જતા પ્રેમિકાની હાલત કફોડી બની હતી. જેથી પ્રેમિકાએ પ્રેમીના ઘરે જઇને હાથના કાંડાની નસો કાપી દીધી હતી.

7/7
અમદાવાદઃ એક યુવતીને એક પરીણિત યુવાન સાથે સેક્સ સંબંધ બંધાયા હતા. પ્રેમીએ યુવતીને પોતાના પતિથી ડિવોર્સ લઈ લેવા કહ્યું કે જેથી તેની સાથે લગ્ન કરી શકાય. યુવતીને તેની વાત માનીને ડિવોર્સ લઈ લીધા પણ પછી પ્રેમી ફરી જતાં યુવતીએ પ્રેમીના ઘરે જઈને આપઘાતની કોશિશ કર્યાની ચોંકાવનારી ઘટના બની છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 

અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત

8 વર્ષની ઉંમરે વિશ્વ વિક્રમ: અમદાવાદની તક્ષવી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ

રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા

Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ

‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત

Embed widget