શોધખોળ કરો

સૌરાષ્ટ્ર-કચ્છમાં રાહુલ ગાંધીને ફળ્યું ટેમ્પલ રન, કોંગ્રેસને ક્યાં મળી કેટલી સીટ, જાણો વિગતે

1/9
રાજકોટ જિલ્લાની ધોરાજી અને જસદણ સીટ કોંગ્રેસને મળી જ્યારે રાજકોટ ઈસ્ટ, વેસ્ટ, દક્ષિણ, ગ્રામ્ય, જેતપુર, ગોંડલ ભાજપને

2/9
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં કોંગ્રેસે ધાર્યા કરતાં વધુ સારો દેખાવ કર્યો છે. અમરેલી જિલ્લાની તમામ 5 અને મોરબી જિલ્લાની પણ તમામ 3 સીટ કોંગ્રેસને મળી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં આ વખતે સત્તા મેળવવા માટે સોમનાથ, દ્વારકા, ખોડલધામ મળી કુલ બે ડઝનથી વધારે મંદિરોમાં માથા ટેકવ્યા હતા. સોમનાથ મંદિરમાં બિન હિન્દુ તરીકે કરેલી નોંધનો પણ વિવાદ થયો હતો. ગીર સોમનાથ જિલ્લાની સોમનાથ, તાલાલા, કોડિનાર (એસસી), ઉના તમામ 4 સીટ કોંગ્રેસને મળી છે.

3/9
જામનગરની કાલાવાડ (SC), જામનગર ગ્રામ્ય, જામજોધપુર કોંગ્રેસને અને જામનગર દક્ષિણ તથા ઉત્તર ભાજપને મળી છે.

4/9
કચ્છ જિલ્લાની અબડાસા, માંડવી, અંજાર, રાપરમાં કોંગ્રેસનો વિજય થયો છે. ગાંધીધામ (SC) અને ભુજમાં ભાજપનો ભગવો લહેરાયો છે.

5/9
ભાવનગર જિલ્લાની મહુવા ગારિયાધાર, પાલિતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર વેસ્ટ, ભાવનગર ઇસ્ટ- ભાજપને અને તળાજા સીટ કોંગ્રેસને મળી છે.

6/9
પોરબંદર જિલ્લાની કુતિયાણા સીટ પર એનસીપીનો અને પોરબંદરમાં ભાજપનો વિજય થયો છે. કોંગ્રેસને એક પણ સીટ અહીં મળી નથી.

7/9
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા બેઠક પર કોંગ્રેસ અને દ્વારકામાં ભાજપનો વિજય થયો છે.

8/9
અમરેલી જિલ્લાની ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા તમામ 5 સીટ પર કોંગ્રેસનો પંજો વિજયી થયો છે.

9/9
સુરેન્દ્રનગર જિલ્લાની દસાડા, લિંબડી, ચોટીલા, ધ્રાંગ્રધામાં કોંગ્રેસનો વિજય થયો છે. વઢવાણમાં ભાજપને સીટ મળી મળી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

Embed widget