શોધખોળ કરો

Budh Gochar 2023: બુધના રાશિ પરિવર્તનથી આ રાશિનું થશે ભાગ્યોદય, પ્રમોશન સાથે વધશે પ્રતિષ્ઠા

ગ્રહોનો રાજકુમાર બુધ 24 જૂને મિથુન રાશિમાં પ્રવેશ કરશે, 12 દિવસ પછી બુધ ગ્રહ પોતાની રાશિ બદલે છે. જેની અસર તમામ 12 રાશિઓ પર પડે છે. જાણીએ કઇ રાશિ પર તેની શુભ અસર થશે

Budh Gochar 2023: ગ્રહોનો રાજકુમાર બુધ 24 જૂને મિથુન રાશિમાં પ્રવેશ કરશે, 12 દિવસ પછી બુધ ગ્રહ પોતાની રાશિ બદલે છે. જેની અસર તમામ 12 રાશિઓ પર પડે છે. જાણીએ કઇ રાશિ પર તેની શુભ અસર થશે

ગ્રહોનો રાજકુમાર એટલે કે બુધ ગ્રહ 24 જૂન, 2023 ના રોજ બપોરે 12:44 વાગ્યા પછી મિથુન રાશિમાં રહેશે, જે 08 જુલાઈ, 2023 સુધી આ રાશિમાં રહેશે. જો તે કુંડળીમાં સારી સ્થિતિમાં છે, તો તમારી તાર્કિક ક્ષમતા વધે છે અને તમે ગણિત જેવા વિષયોમાં સારું પ્રદર્શન કરો છો. વૈદિક જ્યોતિષ અનુસાર બુધ ગ્રહને તટસ્થ ગ્રહ માનવામાં આવે છે.બુધ 14 દિવસમાં પોતાની રાશિ બદલી નાખે છે. અગાઉ, 7 જૂન, 2023 ના રોજ, બુધનો વૃષભ રાશિમાં પ્રવેશ થયો ચાલો જાણીએ કે મિથુન રાશિ પર બુધ ગોચરની શું અસર થશે.

મિથુન

જો તમે તમારા વ્યવસાયને વધારવા માંગો છો, તો આ સમય તેના માટે ખૂબ અનુકૂળ છે. સારી યોજના સાથે, તમે સંપૂર્ણ વિચાર અને સમજણ સાથે તમારો વ્યવસાય શરૂ કરી શકો છો.નોકરીયાત લોકો માટે જલ્દી સારા સમાચારની રાહ જોવાઈ રહી છે. નોકરી કરતા લોકોના પગારમાં ટૂંક સમયમાં વધારો થશે. તેને તેના બોસ દ્વારા પ્રમોશનનું  સરપ્રાઈઝ પણ મળી શકે છે.

વૃષભ

તમારી મહેનત તમારા વ્યવસાયના વિકાસમાં દેખાશે. તમે તમારા વ્યવસાયને પ્રગતિના માર્ગ પર લઈ જશો.તમે તમારા કાર્યક્ષેત્ર પર સકારાત્મક વિચારસરણીનો સંચાર કરશો. તમારા પારિવારિક જીવનમાં સુખ-સુવિધાઓનું વિસ્તરણ થશે અને તમે તમારા ઘરમાં પહેલા કરતા વધુ સુખ-સુવિધાઓ લાવશો. જેના કારણે તમારા ઘરમાં પહેલા કરતા વધુ લક્ઝરી વસ્તુઓ હશે. તમે પ્રોફેશનલ મીટિંગ અને વ્યાપારી કામ થી સંબંધિત યાત્રા કરી શકો છો, જેનાથી તમને ઘણો ફાયદો થશે.

મેષ

તમારો નવો વ્યવસાય જે તમે શરૂ કરશો તે તમારો લકી ચાર્મ બની જશે. તેનાથી તમને ઘણો ફાયદો થશે. તમને ધનલાભની સાથે સુખ મળશે, જેના કારણે તમે ખુશ રહેશો.બુધના ગોચર દરમિયાન નોકરી અને વ્યવસાયમાં યોગ્ય સમયે લેવાયેલા પગલાં તમને શુભ ફળ આપશે. નોકરીમાં તમારે ખૂબ જ સમજી-વિચારીને નિર્ણયો લેવા પડશે.પરિવારમાં કોઈ અજાણી વ્યક્તિ ઘરની શાંતિને ડહોળી શકે છે. તેથી સાવચેત રહો, અને તે વ્યક્તિ સાથે ખૂબ સમજી વિચારીને વ્યવહાર કરો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget