શોધખોળ કરો

આ 5 જગ્યા પર ભૂલથી પણ ન હસવું જોઈએ, નહીંતર બનશો.....

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં વ્યક્તિએ ભૂલીને હસવું ન જોઈએ. પરંતુ જો આ સ્થાનો પર કોઈ વ્યક્તિ હસે તો પણ તે પાપનો ભાગીદાર બને છે.

હાસ્ય એ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. આજે જ્યોતિષ અને વિજ્ઞાન બંને આ વસ્તુને સ્વીકારી રહ્યા છે. આ બંને મુજબ વ્યક્તિ હસાવવાથી જ અનેક પ્રકારના રોગોથી મુક્તિ મેળવી શકે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં વ્યક્તિએ ભૂલીને હસવું ન જોઈએ. પરંતુ જો આ સ્થાનો પર કોઈ વ્યક્તિ હસે તો પણ તે પાપનો ભાગીદાર બને છે. આ 5 જગ્યા પર ભૂલથી પણ ન હસવું જોઈએ સ્મશાનમાં હસવું ન જોઈએ: જો કોઈ વ્યક્તિ સ્મશાનગૃહ પર હસે છે તો તે 100 પાપો સમાન માનવામાં આવે છે. સ્મશાનભૂમિમાં હસવું શોકમાં ડૂબેલા વ્યક્તિના પરિવારનું પણ અપમાન માનવામાં આવે છે. નનામીની પાછળ પણ ક્યારેય ન હસો: જ્યારે મૃતકની સ્મશાન યાત્રામાં જઈએ ત્યારે પણ ન હસવું જોઈએ. આમ કરવાથી મૃત વ્યક્તિનું અપમાન માનવામાં આવે છે. શોકજન કુટુંબની મુલાકાત લેવા પર: જ્યારે કોઈ શોકજન કુટુંબને સાંત્વના પાઠવવા જઈએ ત્યારે પણ આપણે હાસ્ય ટાળવું જોઈએ. શોકાકુળ પરિવારને ત્યાં જતી વખતે ફાલતુ વાતો કે ગપ્પા ન મારવા જોઈએ. મંદિરમાં પણ હસવું ન જોઈએ: આપણે ક્યારેય કોઈ પણ મંદિરમાં હસવું ન જોઈએ. આપણે ભગવાન પાસે કંઇક માંગવા માટે મંદિરમાં જઇએ છીએ. આપણે શાંત મનથી ભગવાનનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી જોઈએ. કોઈ પણ ધાર્મિક કથામાં જતા: ભગવાનની કથા થઈ રહી હોય ત્યાં પણ આપણે હાસ્ય ટાળવું જોઈએ. કથામાં હસી મજાક કરવાથી આપણે જ્ઞાનની વાતોથી વંચિત રહીએ છીએ અને બજા લોકોને પણ તેનાથી તકલીફ પડે છે. આ છે ભાજપમાં જોડાયેલી બંગાળની હોટ એક્ટ્રેસ પાયલ સરકાર, જુઓ ગ્લેમરસ PICS Coronavirus: દેશમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું, દોઢ મહિના પછી આટલા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ કોરોના કાળમાં ક્રિકેટના મેદાન પર આટલી મોટી સંખ્યામાં જોવા મળ્યા પ્રશંકો, જુઓ વિશ્વના સૌથી મોટા Narendra Modi Stadium ની તસવીરો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Embed widget