શોધખોળ કરો

મંગળવારથી ધનુર્માસનો પ્રારંભ, જાણો કેમ ધનુર્માસમાં શુભ કાર્યો નથી કરાતાં ? કયું અતિ વિનાશક યુધ્ધ ધનર્માસમાં થયેલું ?

ધનુર્માસમાં લગ્નની વિધિ, મકાનનું વાસ્તુ, શિલાન્યાસ વગેરે માંગલિક કાર્યો કરવામાં આવતા નથી.

અમદાવાદઃ હિંદુ પરંપરામાં શુભ કાર્યો માટે અમંગલકારી મનાતા ધનુર્માસનો આવતી કાલે 15 ડિસેમ્બર ને મંગળવારથી પ્રારંભ થશે. ધનુર્માસના પ્રારંભ સાથે આગામી એક માસ સુધી લગ્ન સહિતના શુભ અને માંગલિક કાર્યો વહીં કરી શકાય. ભારતીય જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સૂર્યનારાયણ ધનુ રાશિમાં પ્રવેશે એટલે કે પશ્ચિમ વિથિકામાં પ્રવેશ કરે ત્યારે ધનુર્માસ કહેવાય છે.  ધનુર્માસમાં લગ્નની વિધિ, મકાનનું વાસ્તુ, શિલાન્યાસ વગેરે માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. જ્યોતિષીઓના મતે તેની પાછળનું કારણ એ છે કે, પૂર્વ દિશા સૂર્યની છે જ્યારે પશ્ચિમ દિશા વિરોધી એવા શનિની છે. ધન રાશિ પશ્ચિમ દિશામાં આવેલી છે અને ત્યાં  સૂર્ય શનિના અક્ષમાં જાય છે. તેના કિરણો અતિવક્ર પડતા હોવાથી માંગલિક કાર્યો થતા નથી. હિંદુ પરંપરામાં માન્યતા છે કે, મહાભારતનું મહાભયંકર અને અતિ વિનાશક  યુદ્ધ ધનુર્માસ દરમિયાન  થયું હતું. આ યુધ્ધમાં લાખોની સંખ્યામાં લોકો મરાયાં હતાં તેથી  ધનર્માસને અમાંગલિક માનવામાં આવે છે. મોદી આવતી કાલે કચ્છ આવશે, જાણો કેટલા કલાક રોકાશે ? ક્યારે થશે આગમન ને ક્યારે વિદાય લેશે ? શાનું લોકાર્પણ કરશે ? ખેડૂતોના આંદોલનને દબાવવા માટે દિલ્હી સરહદે લશ્કર ઉતારવામાં આવ્યું  ? જાણો મોદી સરકારે શું કહ્યું ? 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના
Shravan Maas: પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ, સોમનાથ સહિતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર, ‘બમ બમ ભોલે’નો નાદ ગૂંજ્યો
Shravan Maas: પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ, સોમનાથ સહિતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર, ‘બમ બમ ભોલે’નો નાદ ગૂંજ્યો
Shrawan 2026: વાસ્તુદોષ નિવારવા માટે શ્રાવણ ઉત્તમ અવસર, આ ઉપાયથી કરો દૂર
Shrawan 2026: વાસ્તુદોષ નિવારવા માટે શ્રાવણ ઉત્તમ અવસર, આ ઉપાયથી કરો દૂર

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Embed widget