શોધખોળ કરો

Dhanteras 2025: ધનતેરસના દિવસે આ એક ચીજનું અચૂક કરવું દાન, અઢળક લાભ અને જાણો મહત્વ

Dhanteras 2025: આજે ધનતેરસ 18 ઓક્ટોબર શનિવારનો દિવસ, જો આ દિવસનો સંપૂ્ર્ણ લાભ ઉઠાવવા માંગતા હો તો આજે આ અવસરે દીપદાન અચૂક કરવું જાણો વિધિ અને મહત્વ

Dhanteras 2025: ધનતેરસના દિવસે ખરીદીનું અતિ મહત્વ છે. માન્યતા છે કે, ધનતેરસના દિવસે કરેલી ખરીદીમાં ઉત્તરોતર વૃદ્ધિ થાય છે.

 હિન્દુ પંચાગ મુજબ ધનતેરસનું પર્વ કાર્તિક માસના કૃષ્ણપક્ષની ત્રયોદશીએ મનાવાય છે. 5 દિવસિય દિવાળીનો તહેવાર ધનતેરસથી જ શરૂ થાય છે. આ દિવસે ધનવંતરી ભગવાનનો જન્મ થયો હતો. જેથી તે દિવસે ધનતેરસનો તહેવાર મનાવાય છે. ધનવંતરી જંયતી અને ધન ત્રયોદશી તરીકે પણ તેને મનાવાય છે.

ધનતેરસથી ત્રણ દિવસ સુધી ચાલતી ગોત્રિરાત્ર શરૂ થાય છે. ધનતેરસના દિવસે ખરીદદારીનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે, આ દિવસે ખરીદવામાં આવેલી ચીજોની ઉત્તરોતર વૃદ્ધિ થાય છે. આ કારણે  જ ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદી કરે છે. ધનતેરસના દિવસે આ પાંચ ઉપાય કરવાથી સુખ, સમૃદ્ધિ અને શાંતિમાં વૃદ્ધિ થાય છે.

પંચદેવોની પૂજા

ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરિની સાથે મા લક્ષ્મીની પૂજાનું પણ વિધાન છે. આ સાથે કુબેર, યમ અને ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. પૂજાથી મા લક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે અને ભક્તના ઘરમાં વાસ કરે છે.

 દીપદાન કેવી રીતે કરશો

કહેવાય છે કે ધનતેરસના દિવસે યમરાજાને નિમિત જે ઘરમાં દીપદાન કરવામાં આવે છે. ત્યાં અકાળ મૃત્યુ નથી થતી.ધનતેરસની સાંજે, શુભ સમયે, એક વાસણમાં માટીના દીવા મૂકો અને તેમાં તલનું તેલ ભરો. પછી, તેમાં નવી કપાસની વાટ મૂકો અને તેને પ્રગટાવો. ધૂપથી પૂજા કરો અને પછી, દક્ષિણ તરફ મુખ કરીને, મંત્રનો જાપ કરો.

આ ચીજો ખરીદો

આમ તો ધનતેરસના દિવસ સુવર્ણ ખરીદવાની પ્રથા છે પરંતુ જો તે શક્ય ન હોય તો પીત્તળનું વાસણ અથવા કોથમીરની  ખરીદી પણ શુભ ગણાય છે. જેનાથી જીવનમાં  લીલોતરી બની રહે છે.

 આ ચીજોનું દાન કરો

ધન તેરસના દિવસે ખાંડ, પતાસા, ખીર, ચોખા, સફેદ કપડાં,વગેરે ચીજોનું દાન કરવું પણ ઉત્તમ ફળદાયી મનાય છે. માન્યતા છે કે, આ ચીજોનું દાન કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે અને આર્થિક મુશ્કેલી નથી આવતી, જમા પૂંજી વધતી રહે છે.

ખાતાવહીને કરો નવી

ધનતેરસના દિવસે ખાતાવહીના પુસ્તકની પણ પૂજાકરવાં આવે છે. વેપારી પૂજન કરીને નવી ખાતાવહી નવા સંકલ્પ સાથે શરૂ કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget