શોધખોળ કરો

Guru Purnima 2024 : ગુરુ પૂર્ણિમા પર રાશિ અનુસાર કરો દાન, જીવનમાં થશે પ્રગતિ

ગુરુને સમર્પિત આ પવિત્ર દિવસે શિષ્ય દ્વારા ગુરુની પૂજા અને આદર કરવાની પરંપરા છે. હિંદુ સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ભગવાન કરતાં ઊંચુ માનવામાં આવે છે.

ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી ગુરુ-શિષ્ય પરંપરા પ્રચલિત છે. ગુરુને સમર્પિત આ પવિત્ર દિવસે શિષ્ય દ્વારા ગુરુની પૂજા અને આદર કરવાની પરંપરા છે. હિંદુ સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ભગવાન કરતાં ઊંચુ માનવામાં આવે છે અને આ ગુરુ-શિષ્યના સંબંધનું મહત્વ સમજવા માટે દર વર્ષે અષાઢ મહિનામાં ગુરુ પૂર્ણિમાનો તહેવાર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે, ગુરુ પૂર્ણિમાનો તહેવાર 21 જુલાઈ, 2024, રવિવારના રોજ ઉજવવામાં આવશે.

ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે ઊઠીને સ્નાન કરીને પૂજા કરો. વાસ્તવમાં આ દિવસે વ્રત રાખવાની પરંપરા છે. પરંતુ જો કોઈ કારણસર તમે વ્રત ન રાખી શકો તો આ મુખ્ય કાર્યો ચોક્કસ કરો. 

ગુરુ પૂર્ણિમા 2024  રાશિ પ્રમાણે કરો  દાન

મેષ  ગુરુ પૂર્ણિમાના દિવસે મેષ રાશિના ગુરુનો આશીર્વાદ લો અને લાલ કે પીળા રંગના કપડા કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો. તેનાથી સન્માન વધશે

વૃષભઃ- આ રાશિના લોકોએ ગીતાનો પાઠ કરવો જોઈએ અને જરૂરિયાતમંદ બાળકોને પુસ્તકોનું દાન કરવું જોઈએ. આ ઉપાયથી પૈસા મળશે.

મિથુન  - મિથુન રાશિવાળાને ગુરુ પૂર્ણિમાના દિવસે ગૌશાળામાં પૈસા દાન કરો. ગાયનું દાન પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ પ્રગતિનો માર્ગ ખોલે છે.

કર્કઃ- આ દિવસે કર્ક રાશિવાળા લોકો ભગવાન વિષ્ણુનો હવન કરે છે અને સંતાન પ્રાપ્તિ માટે કન્યાઓને ખીરનું દાન કરવુ જોઈએ. 

સિંહ - સિંહ રાશિવાળા લોકોએ ગુરુ પૂર્ણિમાના દિવસે પિત્તળનું દાન કરવું જોઈએ, તેનાથી ગરીબી દૂર થાય છે.

કન્યા - કન્યા રાશિના લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે અનાથ બાળકો સાથે સમય પસાર કરવો જોઈએ.  તેમને દાનમાં કેટલાક પુસ્તકો ભેટ આપો.

તુલા - તુલા રાશિના જાતકોએ ગુરુ પૂર્ણિમાના દિવસે શ્રી હરિને કેસર અર્પણ કરવું જોઈએ અને કેળાનું દાન કરવું જોઈએ. આ ઉપાયથી દેવી લક્ષ્મી આકર્ષિત થશે.

વૃશ્ચિક - ગરીબોને ભોજન કરાવો અથવા કપડાંનું દાન કરો.

ધન - ગુરુ પૂર્ણિમાના દિવસે ધન રાશિવાળા લોકોએ મંદિરમાં ચણાનું દાન કરવું જોઈએ, તેનાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.

મકર - મકર રાશિના લોકોએ ગુરુ પૂર્ણિમાના દિવસે  ચપ્પલ અને છત્રીનું દાન કરવું જોઈએ. આ ઉપાયથી તણાવમાં રાહત મળશે.

કુંભ - કુંભ રાશિના લોકોએ ગુરુ પૂર્ણિમાના દિવસે તેમના પિતાની સેવા કરવી જોઈએ, તેમની સાથે સમય વિતાવવો જોઈએ અને તેમની મનપસંદ વસ્તુઓ ભેટમાં આપવી  જોઈએ. 

મીન - ગુરુ પૂર્ણિમાના દિવસે વૃદ્ધાશ્રમમાં ભક્તિભાવ પ્રમાણે વસ્ત્રોનું દાન કરવાથી મીન રાશિના લોકોના કષ્ટ દૂર થશે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
Embed widget