શોધખોળ કરો

હિન્દુઓની પૂજા વિધીમાં સ્ત્રીઓ પાસે ક્યારેય નથી કરાવાતુ આ કામ, હંમેશા રાખવામાં આવે છે દુર, જાણો કેમ

દરેક શુભ કામમાં નાળિયેર ફોડવા પાછળની માન્યતા છે કે આના ફૂટવા પર પાણી ચારેય બાજુ બિખેરાય છે, જે તમામ નકારાત્મકતાને દુર કરે છે

Hindu Ritual: દરેક શુભ કાર્યમાં નાળિયેર બહુજ ખાસ મહત્વ રાખે છે, શાસ્ત્રોમાં મહિલાઓ માટે કેટલાક કાર્ય કરવાની ખાસ મનાઇ છે, તેમાંથી એક છે નાળિયેર ફોડવાનુ, જે સ્ત્રી માટે વર્જિત છે, જાણો કેમ.... નાળિયેરન બહુજ પવિત્ર માનવામાં આવે છે, નાળિયેરમાં ભગવાન બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ ત્રણેય ત્રિદેવોનો વાસ હોવાનુ મનાય છે. નાળિયેરમાં ત્રણ આંખ શિવના નેત્રનુ રૂપ માનવામાં આવી છે. શાસ્ત્રોમાં નાળિયેર ફોડવુ એક પ્રકારની બલિનુ પ્રતિક માનવામાં આવે છે, મહિલાઓનુ આ ના ફોડવા પાછળની માન્યતા છે કે નાળિયેર એક બીજ છે અને મહિલાઓ એક બીજના રૂપમાં બાળકને જન્મ આપે છે, કહે છે કે કોઇ મહિલા નાળિયેર ફોડો છે, તો તેની નકારાત્મક અસર ગર્ભાશય પર પડે છે. 

ધરતી પર ફળ સ્વરૂપે ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીની સાથે નાળિયેરને મોકલ્યુ હતુ, આના પર માત્ર માં લક્ષ્મીનો અધિકાર છે. એટલા માટે મહિલાઓને નાળિયેર ફોડવુ વર્જિત છે. 

દરેક શુભ કામમાં નાળિયેર ફોડવા પાછળની માન્યતા છે કે આના ફૂટવા પર પાણી ચારેય બાજુ બિખેરાય છે, જે તમામ નકારાત્મકતાને દુર કરે છે, આનુ પાણી બહુજ પવિત્ર માનવામાં આવે છે. તમામ નારિયેળની સરખામણીમાં એકક્ષી નાળિયેરનુ વિશેષ મહત્વ છે, આને માતા લક્ષ્મીનુ સ્વરૂપ માનવામાં આવે છે, માન્યતા છે કે, જેની પાસે એકાક્ષી નાળિયેર હોય છે, તેને જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી. 

માન્યાતા છે કે વિષ્ણુ ભગવાન અને માં લક્ષ્મી, નાળિયેરના વૃક્ષ અને કામધેનુને પૃથ્વી પર લઇ આવ્યા હતા, નાળિયેરના વૃક્ષને કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે, માન્યતા છે કે, ભગવાનને નાળિયેર ચઢાવવાથી દુઃખ દર્દનો નાશ થાય છે. પૂજામાં કળશની ઉપર નાળિયેર રાખવામાં આવે છે, આને ગણેશ જીનુ પ્રતિક પણ માનવામાં આવે છે, આની પૂજા વિના કોઇપણ કાર્ય પૂર્ણ નથી થતુ. 

ઘરની આ દિશામાં રાખો પાણીનું માટલું, દૂર થશે પૈસાની તંગી અને પરિવારનો કલહ

ઉનાળા દરમિયાન ઘરોમાં માટીના વાસણોનો વધુ ઉપયોગ થાય છે. જો કે માટીના ઘડાને કઇ દિશામાં રાખવું તેના માટે પણ વાસ્તુના નિયમો છે. વાસ્તુ મુજબ જો યોગ્ય દિશામાં માટીનો ઘડો રાખવામાં આવે તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. ચાલો જાણીએ આ વિષય પર વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતનો શું અભિપ્રાય છે?

આ દિશામાં રાખો માટલું

વાસ્તુશાસ્ત્ર અનુસાર, માટીના ઘડા અથવા જગ ભરીને ઘરની ઉત્તર દિશામાં પાણી રાખવું જોઈએ. ધ્યાન રાખવું જોઈએ કે વાસણ હંમેશા પાણીથી ભરેલું હોવું જોઈએ, તે ક્યારેય ખાલી ન રહેવું જોઈએ. જગ અથવા ઘડાનું પાણી ઓછું થાય કે તરત જ તેમાં પૂરતા પ્રમાણમાં પાણી ભરવું જોઈએ.

ઘર ધનધાન્યથી પરિપૂર્ણ થશે

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશામાં દેવતાઓનો વાસ હોય છે. એટલા માટે ઉત્તર દિશામાં પાણીથી ભરેલો ઘડો અથવા કુંડા રાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તે ઘર હંમેશા ધન અને અન્નથી ભરેલું રહે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન 
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad | તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફીLocal Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaGermany Car Accident: ક્રિસમસ માર્કેટમાં બેકાબૂ કારે કચેડ્યા લોકોને, 80 લોકો ઈજાગ્રસ્ત; 2ના મોતMorbi Crime:રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતો એક શખ્સ ઝડપાયો, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન 
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
health Tips: શું તમારા પગ પણ શિયાળામાં બરફ જેવા ઠંડા થઈ જાય છે? જાણી લો કઈ વસ્તુની છે ઉણપ
health Tips: શું તમારા પગ પણ શિયાળામાં બરફ જેવા ઠંડા થઈ જાય છે? જાણી લો કઈ વસ્તુની છે ઉણપ
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Credit Card Bill Payment: ક્રિડિટ કાર્ડ યુઝ કરો છો તો સાવધાન, આ એક ભૂલ કરશો તો હવે  ચૂકવવી પડશે વધુ રકમ
Credit Card Bill Payment: ક્રિડિટ કાર્ડ યુઝ કરો છો તો સાવધાન, આ એક ભૂલ કરશો તો હવે ચૂકવવી પડશે વધુ રકમ
Virat Kohli: વિરાટ કોહલીના નવા લુકે મચાવી સનસની,સેટ કર્યો નવો ટ્રેન્ડ; તસવીર વાયરલ થઈ
Virat Kohli: વિરાટ કોહલીના નવા લુકે મચાવી સનસની,સેટ કર્યો નવો ટ્રેન્ડ; તસવીર વાયરલ થઈ
Embed widget