શોધખોળ કરો

Shani Dev: શનિદેવ ક્રોધિત થાય ત્યારે શું કરે છે, જાણો કઈ રાશિઓ પર શનિ રાખે છે ચાંપતી નજર

Shani Dev: જેને શનિદેવની કૃપા મળે છે, તેના કામ આપોઆપ થવા લાગે છે, પરંતુ જો શનિદેવ ગુસ્સે થઈ જાય છે તો કરેલું કામ પણ બગડવા લાગે છે.

Shani Dev: શનિદેવને કર્મના દાતા કહેવામાં આવે છે. તેઓ લોકોને તેમના કર્મ અનુસાર ફળ આપે ઠેય  જો તમે સારા કાર્યો કરશો તો શનિદેવની કૃપા હંમેશા તમારા પર રહેશે. પરંતુ જો તમારા કાર્યો સારા નથી તો તમને શનિદેવના પ્રકોપથી કોઈ બચાવી શકશે નહીં.

શનિદેવને શું પસંદ નથી?

  • શનિદેવ એવા લોકોને નફરત કરે છે જેઓ પૈસાનો ઘમંડ કરે છે.
  • શનિદેવ એવા લોકોને સજા આપે છે જે બીજાને જોઈને ઈર્ષ્યા કરે છે.
  • શનિદેવ એવા લોકોને પસંદ નથી કરતા જેઓ કામ ટાળવાની આદત બનાવી લે છે.
  • જે લોકો જરૂરિયાતમંદ લોકોની મદદ કે સેવા કરતા નથી તેમને શનિદેવની કૃપા પ્રાપ્ત થતી નથી.
  • જે લોકો બીજાને છેતરે છે તેમને શનિદેવની કૃપા પ્રાપ્ત થતી નથી.

શનિદેવ ક્રોધિત થાય ત્યારે શું કરે છે?

  • જ્યારે શનિદેવ ક્રોધિત થાય છે ત્યારે તે લોકોને તેમના કર્મો અનુસાર સજા આપે છે.
  • લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
  • તમારે પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે.
  • તમારે વ્યવસાય અને કારકિર્દીમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે.
  • જ્યારે શનિદેવ ક્રોધિત થાય છે તો તમારું કામ બગડવા લાગે છે.
  • શનિદેવના ક્રોધના કારણે તમારા કામમાં અવરોધો આવવા લાગે છે. મતલબ કે શનિદેવ તમારાથી નારાજ છે.

આ 2 રાશિઓ પર શનિદેવની કૃપા રહે છે

શનિદેવ મકર અને કુંભ રાશિના સ્વામી છે. કુંભ અને મકર રાશિવાળા લોકો ભાગ્યશાળી હોય છે.

આ રાશિના લોકો પર હંમેશા શનિદેવની કૃપા રહે છે. આ રાશિઓ પર શનિદેવની વિશેષ કૃપા હોય છે અને શનિદેવની કૃપાથી આ લોકોને જીવનમાં ઓછી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

વર્ષ 2024માં શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે.

શનિદેવ આ રાશિઓ પર ચાંપતી નજર રાખશે

શનિદેવ પોતાની રાશિ કુંભ રાશિમાં બિરાજમાન છે. પોતાની રાશિમાં રહેવાને કારણે મકર, કુંભ અને મીન રાશિના લોકો પર શનિની સાડાસતીનો પ્રભાવ રહેશે. સાથે જ શનિનો પ્રભાવ કર્ક અને વૃશ્ચિક રાશિ પર રહેશે. શનિની કડક નજરને કારણે આ રાશિના જાતકોને કરિયર, ફાઇનાન્સ અને લવ લાઇફમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. શનિ ઢૈયા અઢી વર્ષ સુધી કોઈપણ રાશિમાં રહે છે. શનિની રાશિ પરિવર્તન સાથે ઢૈયાની અસર સમાપ્ત થાય છે. વર્ષ 2025માં શનિનું રાશિ પરિવર્તન થશે.

Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી માત્ર માન્યતા અને માહિતી પર આધારિત છે. અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે  ABPLive.com કોઈપણ માન્યતા, જાણકારીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ જાણકારી કે માન્યતાને અમલમાં મૂકતા પહેલા નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Embed widget