શોધખોળ કરો

Shardiya Navratri 2022: શારદીય નવરાત્રીમા આ રીતે કરો માતાજીનો શૃંગાર, મળશે અખંડ સૌભાગ્યનું વરદાન

કોઈ ભક્ત વ્રત રાખીને માતાને પ્રસન્ન કરવા ઈચ્છે છે, તો કોઈ રોજ મંદિરની સફાઈ કરીને.

Shardiya Navratri: નવરાત્રી 2022 શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. મા અંબાની સેવા કરવામાં ભક્તો કોઈ કસર છોડવા માંગતા નથી. માતાના નેવૈદ્ય ધરાવાથી લઇને તેમના શૃંગારનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ રીતે નવરાત્રિ દરમિયાન તમામ લોકો માતાની ભક્તિના રંગમાં રંગાઈ જાય છે.

કોઈ ભક્ત વ્રત રાખીને માતાને પ્રસન્ન કરવા ઈચ્છે છે, તો કોઈ રોજ મંદિરની સફાઈ કરે છે અને સુંદર રંગોળી બનાવે છે, તો કોઈ દેવીનો શૃંગાર કરે છે. પરંતુ તેમના શૃંગાર  દરમિયાન કેટલીક વસ્તુઓ એવી છે જે માતાને પ્રસાદ તરીકે અર્પણ કરવી જોઈએ. આજે અમે તમને જણાવીશું કે કઈ ખાસ વસ્તુઓ છે.

માતા દરેક રંગની સાડીમાં ખૂબ જ સુંદર લાગે છે અને તેમને દરેક રંગ ગમે છે, પરંતુ એવું માનવામાં આવે છે કે માતાને લાલ રંગ ખૂબ જ પ્રિય છે. આવી સ્થિતિમાં માતાને લાલ સાડી પહેરાવી જોઇએ. જો તમે લાલ સાડી ખરીદી શકતા નથી તો તેમને લાલ ચૂંદડી પણ ચઢાવી શકાય છે.

મહેંદી

મહેંદી એ હિંદુ મહિલાઓના શૃંગારનો મહત્વનો ભાગ છે. આવી સ્થિતિમાં નવરાત્રિ દરમિયાન માતાજીને મહેંદી ચઢાવો. માતાજીને શૃંગાર દરમિયાન પાયલ પહેરાવી જોઈએ. એવું જરૂરી નથી કે તમે માતાજીને માત્ર ચાંદીની પાયલ ચઢાવો. તમે માતાને પ્રેમથી આર્ટિફિશિયલ પાયલ પણ પહેરાવી શકો છો.

લાલ બંગડીઓ

લાલ બંગડીઓને સુહાગનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં માતાને લાલ બંગડીઓ ચઢાવો. નવરાત્રિ દરમિયાન પરિણીત મહિલાઓ માટે લાલ બંગડીઓ પહેરવી પણ શુભ માનવામાં આવે છે.

 ઇયરિંગ્સ અને બિંદી સાથે શૃંગાર કરો

માતાજીનો શૃંગાર કરતી વખતે તેણીને કાનની બુટ્ટી અને બિંદીથી ચોક્કસપણે શણગારો.

ગજરાની સુવાસ પણ આકર્ષે છે

ગજરા અથવા ફૂલોની વેણી એ સોળ શૃંગારનો એક ભાગ છે. આવી સ્થિતિમાં માતાજીના કેશમાં ગજરો લગાવવો જોઈએ. માતાને તેની સુગંધ ગમે છે.

Navratri 2022: નવરાત્રી પર આ રીતે ઘર અને મંદિરની કરો સજાવટ

Navratri 2022: નવરાત્રીમાં કરો મહિષાસુરમર્દિની સ્તોત્રનો પાઠ, ભયથી મળશે મુક્તિ, જાણો મહત્વ

Kanya Sankranti 2022:આજે કન્યા રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, કન્યા સંક્રાંતિએના દિવસે આ કામ અચૂક કરો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૂર્યના સિંહ રાશિમાં પ્રવેશ સાથે  4 ગ્રહોની મોટી હલચલ, આ  5 રાશિઓ માટે રાજયોગ 
સૂર્યના સિંહ રાશિમાં પ્રવેશ સાથે  4 ગ્રહોની મોટી હલચલ, આ  5 રાશિઓ માટે રાજયોગ 
Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget