શોધખોળ કરો

Navratri Celebration: ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે ખુશખબર, નવરાત્રીને લઈને IRCTCએ કરી મોટી જાહેરાત

Navratri Celebration: જો તમે નવરાત્રિમાં ઉપવાસ રાખો છો અને ઉપવાસ દરમિયાન તમારે મુસાફરી કરવી પડશે, તો હવે તમારે મુસાફરી દરમિયાન ખાવા-પીવાની ચિંતા કરવાની જરૂર નથી.

Navratri Celebration: જો તમે નવરાત્રિમાં ઉપવાસ રાખો છો અને ઉપવાસ દરમિયાન તમારે મુસાફરી કરવી પડશે, તો હવે તમારે મુસાફરી દરમિયાન ખાવા-પીવાની ચિંતા કરવાની જરૂર નથી. વાસ્તવમાં ભારતીય રેલવેએ નવરાત્રી સ્પેશિયલ મેનૂને મંજૂરી આપી દીધી છે. જે અંતર્ગત ટ્રેનોમાં ઉપવાસ કરનારા લોકોને ફળો સાથે ઉપવાસમાં વપરાતું ભોજન પીરસવામાં આવશે.

નવરાત્રિમાં નોન-વેજ બનાવવામાં આવશે નહીં
ભારતીય રેલ્વેની મુખ્ય ટ્રેનોની પેન્ટ્રીકારમાં ફળોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, ફળોની શુદ્ધતા જાળવવા માટે, સમગ્ર નવરાત્રિ દરમિયાન પેન્ટ્રીકારમાં નોન-વેજ ફૂડ તૈયાર કરવામાં આવશે નહીં. IRCTCએ સપ્તક્રાંતિ અને વૈશાલી સુપરફાસ્ટ જેવી મોટી ટ્રેનોના પેન્ટ્રીકાર ઓપરેટરોના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

પેન્ટ્રીકાર ઓપરેટરો માટે નવરાત્રી સ્પેશિયલ મેનુ મંજૂર
આ વખતે 26 સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. નવરાત્રિ દરમિયાન કલશ સ્થાપનાથી લઈને અષ્ટમી-નવમી સુધી ઘરોમાં કુળદેવી વગેરેની પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન લોકો શહેરોમાંથી મોટી સંખ્યામાં તેમના ઘરે જાય છે. IRCTCએ મુખ્ય ટ્રેનોના પેન્ટ્રીકાર ઓપરેટરોના નવરાત્રિ સ્પેશિયલ મેનૂને મંજૂરી આપી છે, જેથી લોકોને આ વખતે મુસાફરીમાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

26 સપ્ટેમ્બરથી ટ્રેનોમાં સેવાઓ શરૂ થશે
સપ્તક્રાંતિ એક્સપ્રેસના પેન્ટ્રી કાર મેનેજર અસગર અલીએ કહ્યું કે, નવરાત્રિ દરમિયાન તૈયાર કરવામાં આવતો ખોરાક શુદ્ધ અને સાત્વિક હશે. તેમણે કહ્યું કે ઉપવાસ કરનારાઓને ચાર પ્રકારની થાળી પીરસવામાં આવશે.

આ પણ વાંચો...

Dahod: દાહોદમાં વીજળી પડવાથી એક મહિલાથી સહિત 3 લોકોના મોત

C-Voter Survey: શું અરવિંદ કેજરીવાલ 2024માં PM મોદી માટે બનશે પડકાર ? સર્વેમાં મળ્યો આ જવાબ 

આમિર ખાનને ત્યાંથી મળ્યા 17 કરોડ રોકડા, નોટોની પથારી કરીને સૂતો હતો, EDના દરોડામાં ફૂટ્યો ભાંડો

Crime News: અમદાવાદમાં મોબાઈલના ટાવર ચડીને યુવકે કર્યો આપઘાત

Crime News: મહેસાણામાં દંપત્તિ છરી વડે ઘાતકી હુમલો, મહિલાનું મોત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી

હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું

Diarrhea Symptoms: ડાયેરિયાથી પરેશાન હો તો આ વાતનો રાખો ખ્યાલ, જલદી મળશે આરામ

ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

Embed widget