શોધખોળ કરો

Crime News: મહેસાણામાં દંપત્તિ છરી વડે ઘાતકી હુમલો, મહિલાનું મોત

મહેસાણા: ખેરાલુમાં હત્યાનો સિલસિલો યથાવત છે. વધુ એક મહિલાને છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે. અંગત અદાવતમાં પડોશમાં રહેતા એક વ્યક્તિએ  દંપત્તિ પર છરી વડે હુમલો કર્યો હતો.

મહેસાણા: ખેરાલુમાં હત્યાનો સિલસિલો યથાવત છે. વધુ એક મહિલાને છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે. અંગત અદાવતમાં પડોશમાં રહેતા એક વ્યક્તિએ  દંપત્તિ પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં પતિ પત્ની બંને ઘાયલ થયા હતા. હુમલામાં ઘાયલ મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. હત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. હાલમાં ખેરાલુ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

અમદાવાદમાં મોબાઈલના ટાવર ચડીને યુવકે કર્યો આપઘાત

અમદાવાદ: શહેરમાં આત્મહત્યાની ઘટના સામે આવી છે. અમદાવાદના કાંકરિયા ઈકા ક્લબ પાસેના મોબાઈલ ટાવર પર ચડીને અજાણ્યા યુવકે નીચે પડતું મુકયુ છે. તો બીજી તરફ  પોલિસ અને ફાયર વિભાગે તેને સમજાવટથી નીચે ઉતારવા નેટનો ઉપયોગ કયોઁ હતો. તેમ છતા યુવકનો જીવ બચાવી શકાયો નથી. હાલમાં યુવકના મૃતદેહને એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે હિન્દી ફિલ્મની સ્ટાઈલમાં યુવક મોબાઈલ ટાવર પર ચડી ગયો હતો. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ટાવર નીચે અનેક લોકોએ ચિચિયારીઓ પાડી બુમ લગાવી નીચે ઉતારવાના પ્રયાસો કર્યા હતા. યુવકને નીચે ઉતરવા સ્થાનિય લોકોએ પોલિસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. જો કે યુવકનો જીવ બચાવી શકાયો નહોતો. યુવકે ક્યા કારણે મોતને વહાલું કર્યું તે સામે આવ્યું નથી.

 જશોલથી દર્શન કરી પરત ફરી રહેલા ધાનેરાના પરિવારને નડ્યો અકસ્માત
બનાસકાંઠાઃ ધાનેરાના મહેશ્વરી પરિવારને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં 3 મહિલા સહિત ટોટલ 4ના મોત થયા છે. જ્યારે અન્ય ઘાયલ થયા છે. રાજસ્થાનના ગુડા મલાણી પાસે બની અકસ્માતની ઘટના. જશોલથી દર્શન કરી પરત આવતી વખતે મહેશ્વરી પરિવારને નડ્યો અકસ્માત. ટ્રકે ગાડી વચ્ચે અકસ્માત થતા મોતની કરુણ ઘટના આવી સામે. 4 મોતના સમાચાર મળતા મહેશ્વરી પરિવાર અને સમાજમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 

આ પણ વાંચો....

Crime News: અમદાવાદમાં મોબાઈલના ટાવર ચડીને યુવકે કર્યો આપઘાત

Mehsana: અંબાજી પગપાળા ગયેલા હારિજના શ્રદ્ધાળુને અજાણ્યા વાહને ટક્કર મારતાં થયું મોત

Gujarat Closed Live Update : કોંગ્રેસના બંધને ગુજરાતમાં કેવો મળ્યો પ્રતિસાદ? જાણો કયા શહેરમાં શું છે સ્થિતિ?

Gujarat Police : પોલીસ ગ્રેડ પે અને એફિડેવિટ મામલે હર્ષ સંઘવીએ શું આપ્યું મોટું નિવેદન?

Gujarat Rain: રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી કરાઈ વરસાદની આગાહી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget