શોધખોળ કરો

Dahod: દાહોદમાં વીજળી પડવાથી એક મહિલાથી સહિત 3 લોકોના મોત

Dahod: દાહોદ જિલ્લામાં વિજળી પડવાથી કુલ ત્રણ લોકોના મોત થયા છે. એક મહિલા અને બે પુરુષના મોત થતા અરેરાટી મચી ગઈ છે. સૌ પ્રથમ કાળીગામ ખાતે વીજળી પડતા  40 વર્ષીય મહિલાનું મોત થયું હતું.

Dahod: દાહોદ જિલ્લામાં વીજળી પડવાથી કુલ ત્રણ લોકોના મોત થયા છે. એક મહિલા અને બે પુરુષના મોત થતા અરેરાટી મચી ગઈ છે. સૌ પ્રથમ કાળીગામ ખાતે વીજળી પડતા  40 વર્ષીય મહિલાનું મોત થયું હતું. 4  જેટલી મહિલાઓ ખેતરથી કામ પતાવી ઘરે આવતી હતી તે સમય વરસાદ સાથે વીજળી પડતા બે મહિલા ઘાયલ થઈ હતી. બને મહિલાને સારવાર હેઠળ ખસેડાઇ હતી જેમાં એકનું મોત નિપજ્યું.

આ ઉપરાંત વીજળી પડતા બે પુરૂષોના પણ મોત નિપજ્યા છે. ઝાલોદ તાલુકાના ચણાશર,પાવડી ખાતે વીજળી પડી હતી. પાવડી ગામે બકરા ચરાવતા આધેડનુ વીજળી પડવાથી મોત નિપજ્યું છે જ્યારે ચણાશરમાં 51 વર્ષીય આધેડનુ વીજળી પડવાથી મોત નિપજ્યું છે.

 અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

Gujarat Rain Update: અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવતા કાળા ડીબાંગ વાદળો ઘેરાયા છે. અમદાવાદના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. અમદાવાદ શહેરના એસજી હાઇવે,બોપલ,ઘુમા, પ્રહલાદનગર, ગોતા સહિતના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. બપોરના ઉકળાટ બાદ વરસાદની શરૂઆત થતા શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે.

રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી કરાઈ વરસાદની આગાહી

ગાંધીનગર: ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે.  આજના દિવસે પણ અનેક જગ્યાએ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે.  દક્ષિણ ગુજરાતમાં 13 તારીખે ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા  13 તારીખે વલસાડ,નવસારી , દમણ, ડાંગ, નર્મદા,ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  

બંગાળમાં લો-પ્રેશરના કારણે વરસાદની સંભાવના છે.  ગાજવીજ સાથે સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદની અગાહી કરાઈ છે.  અમદાવાદમાં હાલમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. હાલમાં અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન છે.   આજે ગાંધીનગર અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.  વરસાદનું જોર વધશે સાથે ભારે પવનો ફુંકાવાનું પણ અનુમાન છે. 

રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામશે.  હવામાન વિભાગે ફરી એક વખત વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જોવ મળશે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે રાજ્યના 16  જિલ્લામાં વરસાદ વરસી શકે છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વલસાડ,  ભાવનગર, કચ્છ, પોરબંદરમાં વરસાદ વરસી શકે છે. આ સિવયા  આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ડાંગ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં વરસાદની શક્યતા જોવા મળી રહી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Embed widget