શોધખોળ કરો

Vastu Tips: આ 5 વસ્તુને ભૂલથી પણ ન આપશો ગિફ્ટમાં, સંબંઘોમાં પડશે તિરાડ

Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં કેટલીક વસ્તુઓનો ઉલ્લેખ છે, જે ભેટ તરીકે ન આપવી જોઈએ. આજે, આપણે તેમના વિશે જાણીએ કે કઇ વસ્તુઓ ભેટ તરીકે આપવી વર્જિત છે.

Vastu Tips:વાસ્તુશાસ્ત્ર તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે ઘણા નિયમો દર્શાવે છે. વાસ્તુ ફક્ત દિશાઓના શુભ અને અશુભ પ્રભાવો વિશે માહિતી આપતું નથી પરંતુ  જીવનના અન્ય પાસાઓ વિશે પણ શીખવામાં મદદ કરે છે. આ સંદર્ભમાં, આજે અમે તમને જણાવીશું કે તમારે કઈ વસ્તુઓ ભેટ તરીકે ન આપવી જોઈએ. આ વસ્તુઓ ભેટમાં આપવાથી તમારા સંબંધોને નુકસાન થઈ શકે છે.

ધારદાર વસ્તુ ભેંટમાં ન આપવી
ભૂલથી પણ તમારે ક્યારેય તીક્ષ્ણ વસ્તુઓ ભેટમાં ન આપવી જોઈએ. વાસ્તુ અનુસાર, કાતર, છરી અથવા અન્ય કોઈ તીક્ષ્ણ વસ્તુ ભેટમાં આપવાથી તમારા સંબંધો પર નકારાત્મક અસર પડી શકે છે. આ વસ્તુઓ ભેટમાં આપવાથી સંબંધ તૂટવાનું જોખમ પણ રહે છે.

પર્સ 
વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારે ક્યારેય કોઈને પર્સ કે પાકીટ ભેટમાં ન આપવું જોઈએ. પર્સ ભેટમાં આપવાથી ફક્ત સંબંધોને જ નુકસાન થતું નથી, પરંતુ તમારી આર્થિક સ્થિતિ પર પણ નકારાત્મક અસર પડે છે.

ઘડિયાળ
ઘણા લોકો ઘડિયાળ ભેટમાં આપે છે, પરંતુ વાસ્તુ અનુસાર, ઘડિયાળ ભેટમાં આપવી એ અશુભ માનવામાં આવે છે. ઘડિયાળ ભેટમાં આપવાથી તમારા જીવનમાં અને તમે જેને ઘડિયાળ ભેટમાં આપો છો તેના જીવનમાં નકારાત્મકતા આવી શકે છે. તેથી, તમારે ઘડિયાળ ભેટમાં આપવાનું ટાળવું જોઈએ.

જૂતા ભેટમાં ન આપો

તમારે ક્યારેય જૂતા કે ચંપલ ભેટમાં ન આપવા જોઈએ. વાસ્તુ અનુસાર જૂતા અને ચંપલ ભેટમાં આપવાને અશુભ માનવામાં આવે છે. આ વસ્તુઓ ભેટમાં આપવાથી સ્થાપિત સંબંધો પણ તૂટી શકે છે.

કાળી વસ્તુઓ ભેટમાં ન આપો
કાળો રંગ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે, તેથી તમારે કાળા કપડાં કે કાળા રંગની વસ્તુઓ ભેટમાં આપવાનું ટાળવું જોઈએ. કાળી વસ્તુઓ ભેટમાં આપવાથી તમારા જીવનમાં નકારાત્મક પરિવર્તન આવી શકે છે, અને તમને માનસિક તણાવનો પણ સામનો કરવો પડી શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો                     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શુક્ર ગોચર 2026: 4 જુલાઈથી આ 4 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારા નસીબમાં શું લખ્યું છે?
શુક્ર ગોચર 2026: 4 જુલાઈથી આ 4 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારા નસીબમાં શું લખ્યું છે?
કેમ કાશીમાં મૃત્યુને મોક્ષનું દ્વાર માનવામાં આવે છે? જાણો તેની પાછળનું રહસ્ય
કેમ કાશીમાં મૃત્યુને મોક્ષનું દ્વાર માનવામાં આવે છે? જાણો તેની પાછળનું રહસ્ય
Today's Horoscope: શનિદેવની આ રાશિ પર રહેશે આજે અસીમ કૃપા, જાણો 12 રાશિનું ફળાદેશ
Today's Horoscope: શનિદેવની આ રાશિ પર રહેશે આજે અસીમ કૃપા, જાણો 12 રાશિનું ફળાદેશ
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી
BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી
Embed widget