શોધખોળ કરો

Guruwar Upay: આજે ગુરુવારના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ, મુશ્કેલીથી ઘેરી વળશે

ગુરુવારના આ ઉપાયો અજમાવવાથી જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યા નથી આવતી. આ દિવસે કરવામાં આવેલા ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. જો કે ગુરુવારે કેટલાક કામ કરવા વર્જિત માનવામાં આવે છે.

Thursday Remedies: ગુરુવારના આ ઉપાયો અજમાવવાથી જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યા નથી આવતી. આ દિવસે કરવામાં આવેલા  ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. જો કે ગુરુવારે કેટલાક કામ કરવા વર્જિત માનવામાં આવે છે.

ગુરુવારને દેવગુરુ બૃહસ્પતિનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે, ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે, તેમની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં પ્રગતિ અને સુખ-સમૃદ્ધિ આવે છે. ભગવાન વિષ્ણુને વિશ્વના રક્ષક કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ગુરુવારે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

એવું માનવામાં આવે છે કે ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા અને ગુરુવારના ઉપાયો અજમાવવાથી જીવનમાં કોઈ સમસ્યા નથી આવતી. આ દિવસે કરવામાં આવેલા ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે, પરંતુ કેટલાક એવા કાર્યો છે જે ગુરુવારે ન કરવા જોઈએ. આવો જાણીએ એવા કયા કામ છે જે ગુરુવારે ન કરવા જોઈએ.

ગુરુવારે ભૂલથી પણ આ કામ ન કરો

આ દિવસે ભગવાન બૃહસ્પતિની પણ પૂજા કરવામાં આવે છે. તેની પૂજા કરવાથી જ ઘરમાં ગુરુનો વાસ થાય છે. આ દિવસે મનમાંથી તમામ ખરાબ વિચારો છોડીને ભગવાનના ચરણોમાં અર્પણ કરવા જોઈએ. આ દિવસે ઘરમાં પોતા  ન કરવા જોઈએ. આ દિવસે કપડાં ન ધોવા જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં આ દિવસે સાબુનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવતો નથી. એવું કહેવાય છે કે ગુરુવારે સાબુનો ઉપયોગ કરવાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ ખરાબ થાય છે અને સુખ-સમૃદ્ધીનો નાશ થાય  છે.

ગુરુવારે પૈસાની લેવડ-દેવડથી પણ બચવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, ગુરુવારે કરેવું દેવું ઉતરતું નથી.  બીજી બાજુ, જો તમે આજે કોઈની પાસેથી ઉધાર  લીધું છે, તો તમારું દેવું વધી શકે છે. આ દિવસે દક્ષિણ દિશામાં યાત્રા ન કરવી જોઈએ.આનાથી દિશાહિનતા થાય છે. ગુરુવારે નખ કાપવા પણ અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી ધનહાનિ થાય છે. મહિલાઓને આ દિવસે વાળ ધોવાની પણ મનાઈ છે. આ કુંડળીમાં ગુરુ નબળો બનાવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

ટોપ સ્ટોરી

Navratri 2026: નવરાત્રિના પાંચમા દિવસ માતા સ્કંદમાતાની પૂજાનું વિધાન, જાણો વિધિ
Navratri 2026: નવરાત્રિના પાંચમા દિવસ માતા સ્કંદમાતાની પૂજાનું વિધાન, જાણો વિધિ
Today's Horoscope:ગુરૂવારનો દિવસ આ 5 રાશિના જાતક માટે નિવડશે, શાનદાર જાણો રાશિફળ
Today's Horoscope:ગુરૂવારનો દિવસ આ 5 રાશિના જાતક માટે નિવડશે, શાનદાર જાણો રાશિફળ
શારદીય નવરાત્રી 2026: મહાઅષ્ટમી વ્રત 18 કે 19 ઓક્ટોબર? કન્ફ્યુઝન દૂર કરો અને મુહૂર્ત જુઓ
શારદીય નવરાત્રી 2026: મહાઅષ્ટમી વ્રત 18 કે 19 ઓક્ટોબર? કન્ફ્યુઝન દૂર કરો અને મુહૂર્ત જુઓ
16 ઓક્ટોબરે ગુરુ-ચંદ્ર વચ્ચે બનશે રાશિ પરિવર્તન યોગ, 3 રાશિઓને કરિયરમાં મળશે સફળતા 
16 ઓક્ટોબરે ગુરુ-ચંદ્ર વચ્ચે બનશે રાશિ પરિવર્તન યોગ, 3 રાશિઓને કરિયરમાં મળશે સફળતા 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
Embed widget