શોધખોળ કરો

Panchmukhi Hanuman: હનુમાન જંયતીના અવસરે હનુમંતની આવી તસવીર લાવો ઘરે, સઘળા વાસ્તુ દોષ થશે દૂર

વાસ્તુશાસ્ત્રમાં હનુમાનજીની પાંચ મુખવાળી તસવીરનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. જે ઘરમાં હનુમાનજીની પાંચ મુખવાળી તસવીર હોય, તે ઘરમાં ક્યારેય કોઈ આફત આવતી નથી.

Panchmukhi Hanuman Photo: વાસ્તુશાસ્ત્રમાં હનુમાનજીની પાંચ મુખવાળી તસવીરનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. જે ઘરમાં હનુમાનજીની પાંચ મુખવાળી તસવીર હોય, તે ઘરમાં ક્યારેય કોઈ આફત આવતી નથી.

 6 એપ્રિલે એટલે  કે આજે  હનુમાન જયંતી છે. આજના દિવસે ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ આવા અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેના દ્વારા બજરંગબલીની કૃપા મેળવી શકાય છે. જો હનુમાન જયંતિના દિવસે વાસ્તુના આ ઉપાયો કરવામાં આવે તો ઘરના તમામ વાસ્તુ દોષનો અંત આવશે. જણાવી દઈએ કે હનુમાન જયંતિ પર વાસ્તુ સંબંધિત ઉપાય કરવાથી ભગવાન હનુમાન શીઘ્ર પ્રસન્ન થાય છે.

હનુમાન જયંતી પર આ તસવીર ઘરે લાવો

વાસ્તુશાસ્ત્રમાં હનુમાનજીના પંચમુખી ચિત્રનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર જે ઘરમાં હનુમાનજીની પાંચ મુખવાળી તસવીર હોય છે, તે ઘરમાં ક્યારેય કોઈ આફત આવતી નથી. હનુમાન જયંતિ પર, હનુમાનજીની પાંચ મુખવાળી તસવીર ઘરે લાવો. આને લગાવવાથી ઘરના સભ્યો પર હનુમાનજીની કૃપા બની રહે છે. હનુમાનજીને સંકટમોચન કહેવામાં આવે છે અને તેમના પાંચ મુખવાળી તસવીર  વ્યક્તિની બધી પરેશાનીઓ દૂર કરે છે.

પંચમુખી હનુમાનના પાંચ મુખનું મહત્વ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પંચમુખી હનુમાનની તસવીર લગાવવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. પંચમુખી હનુમાનના પાંચ મુખનું અલગ અલગ મહત્વ છે. આ તસવીરમાં હનુમાનજીના તમામ ચહેરા અલગ-અલગ દિશામાં છે. પૂર્વ તરફ હનુમાનજીનું મુખ વાનરમુખ કહેવાય છે. શાસ્ત્રો અનુસાર ભગવાનનું આ મુખ શત્રુઓ પર વિજય આપનાર માનવામાં આવે છે. જે મુખ પશ્ચિમ તરફ હોય તેને ભગવાનનું ગરુડ મુખ કહે છે. બજરંગબલીનો ગરુડ ચહેરો જીવનમાં આવતા અવરોધો અને મુશ્કેલીઓને દૂર કરે છે.

બજરંગબલીનું સુવર મુખ ઉત્તર તરફ છે. આ ચહેરો પ્રસિદ્ધિ અને શક્તિનો કારક માનવામાં આવે છે. હનુમાનજીનું નરસિંહ મુખ દક્ષિણ તરફ હોવું જોઈએ, જે જીવનમાંથી ભય દૂર કરે છે. બીજી તરફ, આકાશની દિશા તરફ, ભગવાનનું  મુખ છે, જે વ્યક્તિની બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પંચમુખી હનુમાનજીની આ તસવીર ઘરના મુખ્ય દરવાજા પર લગાવવી ખૂબ જ શુભ છે. આ સ્થાન પર ચિત્ર લગાવવાથી કોઈ પણ પ્રકારની દુષ્ટ શક્તિ ઘરમાં પ્રવેશવા નથી દેતી.પંચમુખી હનુમાનનું ચિત્ર ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં લગાવવાથી તમામ પ્રકારના વાસ્તુ દોષ દૂર થઈ જાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાગ પંચમી 2026: સૂર્ય-કેતુની ખતરનાક યુતિ, આ 3 રાશિઓને આર્થિક નુકસાન અને અકસ્માતનો ખતરો
નાગ પંચમી 2026: સૂર્ય-કેતુની ખતરનાક યુતિ, આ 3 રાશિઓને આર્થિક નુકસાન અને અકસ્માતનો ખતરો
Shrawan 2026 : પવિત્ર શ્રાવણ માસમાં ચંદનનો આ ઉપાય કરશે બેડોપાર, મળશે મહાદેવની અસીમ કૃપા
Shrawan 2026 : પવિત્ર શ્રાવણ માસમાં ચંદનનો આ ઉપાય કરશે બેડોપાર, મળશે મહાદેવની અસીમ કૃપા
Shrawan 2026: પાવન શ્રાવણમાં આ મંત્રનો કરો જાપ, ધનલાભ સાથે થશે સઘળી મનોકામના પૂર્ણ
Shrawan 2026: પાવન શ્રાવણમાં આ મંત્રનો કરો જાપ, ધનલાભ સાથે થશે સઘળી મનોકામના પૂર્ણ
સાપ્તાહિક રાશિફળ: 17થી 23 ઓગસ્ટ 2026નું સપ્તાહ મેષથી મીન રાશિ માટે કેવું રહેશે? જાણો સાપ્તાહિક રાશિફળ
સાપ્તાહિક રાશિફળ: 17થી 23 ઓગસ્ટ 2026નું સપ્તાહ મેષથી મીન રાશિ માટે કેવું રહેશે? જાણો સાપ્તાહિક રાશિફળ

વિડિઓઝ

Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget