શોધખોળ કરો

Horoscope Today 29 December 2021: આ રાશિ પર વરસશે ગણેશજીની કૃપા, જાણો આજનો દિવસ કેવો રહેશે

Horoscope Today 29 December 2021 Aaj Ka Rashifal:વૃષભ, કર્ક અને મકર રાશિના લોકો માટે 29 ડિસેમ્બર 2021નો દિવસ મહત્વપૂર્ણ છે. જાણીએ 12 રાશિનું રાશિફળ

Horoscope Today 29 December 2021, Aaj Ka Rashifal, Daily Horoscope : પંચાગ અનુસાર  આજે 29 ડિસેમ્બર 2021 બુધવારે પોષ માસની કૃષ્ણ પક્ષની  દસમી તિથિ છે. આજે દસમીએ સ્વાતિ નક્ષત્ર છે. આજનો દિવસ ગણેશજીને સમર્પિત છે. આ રાશિઓ પર વરસશે શ્રીગણેશની કૃપા

 મેષ રાશિ

આજના દિવસ વિચાર અને વાણી પર નિયંત્રણ રાખવો. કમરના દુખાવાની સમસ્યા થઇ શકે છે. મેડિકલ સંબંધિત કામ કરતા લોકોએ વધુ મહેનત કરવી પડશે.

 વૃષભ રાશિ

આપનો ક્રોધ કોઇને માનસિક રીતે ડિસ્ટર્બ કરી શકે છે. જો આપ ઓનલાઇન વ્યાપાર કરતા હો તો નવી યોજના બનાવવી જરૂરી. સ્વાસ્થ્યલક્ષી સમસ્યાને નજર અંદાજ ન કરો

 મિથુન રાશિ

ગર્ભવતી મહિલાઓએ આ દિવસે સ્વાસ્થ્યને લઇને વધુ સચેત રહેવું જરૂરી છે. ભારે સામાન ઉઠાવવી બચો.  ઉતાવળમાં કોઇ નિર્ણય ન કરવો.

 કર્ક રાશિ

આજના દિવસે આપને એવા કાર્યોમાં વધુ ફોકસ કરવું જોઇએ. જે બહુ લાંબા સમયથી પેન્ડિંગ છે. સંતાન આજે આપની અપેક્ષા પર ખરા ઉતરશે.

 સિંહ રાશિ

આજે શુભ સમાચાર મળી શકે છે. આજે ઓફિસના પેન્ડિંગ કામ પૂરા કરવા માટે ઓવર ટાઇમ કરવો પડી શકે છે.

 કન્યા રાશિ

આજના દિવસે તણાવને દૂર રાખો. પૈસાની લેવડ-દેવડમાં ખાસ ધ્યાન રાખો. બિઝનેસ પાર્ટનર પર વિશ્વાસ મૂકશો તો સફળ થશો. ઘરેલુ વાદ વિવાદના કારણે માનસિક  તણાવ વધશે.

 તુલા રાશિ

આજને દિવસે મનને શાંત રાખો, અન્ય લોકોની વાતો પર વિશ્વાસ કરશો અશાંતિપૂર્ણ દિવસ જશે.સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. તબિયત બગડી શકે છે.

 વૃશ્ચિક રાશિ

આજના દિવસે ધર્મકાર્યમાં ધ્યાન આપશો,. કારણ કે ભગવાન પરની શ્રદ્ધાથી જ આપની વર્તમાન સમસ્યાનો હલ આવશે. સાયટિકાનો દુખાવો આપને પરેશાન કરી શકે છે.

 ધનુ રાશિ

વર્ક પ્લેસ પર સહકર્મીનો સહયોગ મળી રહેશે. પિતાથી આર્થિક લાભ થશે. સ્વાસ્થ્ય માટે સાનુકૂળ દિવસ છે.

 મકર રાશિ

આજે ઘરમાં વાદ વિવાદ સર્જાઇ શકે છે. જેથી ક્રોઘ પર નિયંત્રણ રાખવો હિતાવહ રહેશે. ઓફિસમાં કોઇની વાતમાં આવી જઇને ઝગડો કરશો તો નુકસાન આપને જ વેઠવું પડશે.

 કુંભ રાશિ

આજના દિવસે મૂંઝવણ ભરી સ્થિતિ સર્જાઇ શકે છે. સમજી વિચારીને નિર્ણય લેવો હિતાવહ રહેશે, પરિવારમાં કોઇ નારાજ હશે તો તેને પ્રસન્ન કરવામાં સફળ થશો.

 મીન રાશિ

આજના દિવસ મન પર નિયંત્રણ રાખો.કામમાં મન નહી લાગે. આળસના કારણે કામમાં વિઘ્ન આવી શકે છે.સ્વાસ્થ્ય લથડી શકે છે.

ટોપ સ્ટોરી

Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
11 ઓક્ટોબરે શુક્ર-મંગળ કેંદ્ર દ્રષ્ટિ યોગ: 4 રાશિઓની ચમકશે કિસ્મત, આર્થિક સ્થિતિ થશે મજબૂત
11 ઓક્ટોબરે શુક્ર-મંગળ કેંદ્ર દ્રષ્ટિ યોગ: 4 રાશિઓની ચમકશે કિસ્મત, આર્થિક સ્થિતિ થશે મજબૂત
Today's Horoscope: ગુરૂવારનો દિવસ આ રાશિ માટે નિવડશે શાનદાર, જાણો રાશિફળ
Today's Horoscope: ગુરૂવારનો દિવસ આ રાશિ માટે નિવડશે શાનદાર, જાણો રાશિફળ
શારદીય નવરાત્રી 2026: 11 ઓક્ટોબરથી શરૂઆત, ભૂલથી પણ આ સમયે કળશ સ્થાપના ન કરતા!
શારદીય નવરાત્રી 2026: 11 ઓક્ટોબરથી શરૂઆત, ભૂલથી પણ આ સમયે કળશ સ્થાપના ન કરતા!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget