શોધખોળ કરો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં જો મૃતક સ્વજન સપનામાં આવે તો જાણો કઇ વાતનો આપે છે સંકેત

Pitru Paksha 2024: પિતૃ પક્ષ દરમિયાન સપનામાં પિતૃઓને જોવાના ઘણા અર્થ છે. આ શુભ અને અશુભ બંને બાબતો સૂચવે છે. ચાલો જાણીએ સપનામાં પિતૃઓને જોવાનો અર્થ શું છે?

Pitru Paksha: પિતૃ પક્ષ દરમિયાન, વ્યક્તિ તેના પૂર્વજો માટે શ્રાદ્ધ અને પિંડ દાન કરે છે. લોકો તેમના પૂર્વજોને શાંતિ આપવા માટે અન્ન અને પાણી અર્પણ કરે છે. પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજોનું ધ્યાન કરવાથી તેમના પર પૂર્વજોના આશીર્વાદ વરસે છે. જો તમને પિતૃપક્ષ દરમિયાન તમારા સપનામાં તમારા પૂર્વજોના દર્શન થાય છે, તો તેનો અર્થ શું થાય છે.

પિતૃપક્ષ દરમિયાન જોવા મળતા સપનામાં કેટલાક એવા સંકેત હોય છે, જેની મદદથી તમે જાણી શકો છો કે તમારા પૂર્વજો તમારાથી ખુશ છે કે નારાજ છે.

સ્વપ્નમાં પૂર્વજોને શાંત જોવું

પિતૃ પક્ષ દરમિયાન, જો તમે તમારા પૂર્વજોને તમારા સપનામાં શાંતિપૂર્ણ સ્થિતિમાં જુઓ છો, તો તે સૂચવે છે કે તમારા પૂર્વજો તમારાથી ખુશ છે. એવું માનવામાં આવે છે કે આવા સપનામાં, તમારા પૂર્વજો તમને ભવિષ્યમાં સારા સમાચારના સંકેત આપતા હોય છે.

પૂર્વજો સપનામાં આશીર્વાદ આપતા દેખાય છે

જો પિતૃ પક્ષ દરમિયાન તમારા પૂર્વજો તમને આશીર્વાદ આપતા જોવા મળે છે, તો તેનો અર્થ એ છે કે તેઓ તમારાથી ખુશ છે. ખૂબ જ ટૂંક સમયમાં તમને અપાર સફળતા મળશે. શક્ય છે કે, ધનઆગમનના નવા સ્ત્રોત ખૂલ્લે  

પૂર્વજોને સપનામાં હસતા જોવા

જો તમે સપનામાં તમારા પૂર્વજોને હસતા જુઓ છો, તો તે સૂચવે છે કે, તમારા પૂર્વજો તમારાથી ખુશ છે. આ તમારા માટે શુભ સંકેત છે. તમારા પૂર્વજો તમારા પર આશીર્વાદ વરસાવી રહ્યા છે. આ સાથે તમને આર્થિક લાભ પણ મળશે.

પૂર્વજોને દુઃખી  જોવા

પિતૃ પક્ષ દરમિયાન, જો તમે તમારા પૂર્વજોને તમારા સપનામાં ઉદાસી અથવા ક્રોધિત અવસ્થામાં જોયા હોય, તો તે તમારા માટે ખૂબ જ અશુભ સંકેત છે. આવા સપના જોવાનો અર્થ છે કે તમારા પૂર્વજો તમારાથી નારાજ છે.

પૂર્વજોને ભૂખ્યા અને તરસ્યા જોવાનો અર્થ

જો તમે સ્વપ્નમાં તમારા પૂર્વજોને ભૂખ્યા અને તરસ્યા જોવા મળે છે, તો તે સૂચવે છે કે તમારા પૂર્વજો અસંતુષ્ટ છે. તમારા દ્વારા કરવામાં આવેલ શ્રાદ્ધ તમારા પૂર્વજો સુધી પહોંચ્યું નથી.

પૂર્વજોને રડતા જોવા

એવું માનવામાં આવે છે કે, જો તમે પિતૃ પક્ષ દરમિયાન તમારા પૂર્વજોને તમારા સપનામાં રડતા જોયા હોય તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ સ્વપ્ન ભવિષ્યની કટોકટી સૂચવે છે.

સપનામાં પૂર્વજોને કાળા કપડામાં જોવા

પિતૃપક્ષ દરમિયાન પૂર્વજોને કાળા વસ્ત્રોમાં જોવું એટલે અશુભ. આ સૂચવે છે કે પરિવારનો કોઈ સભ્ય અકસ્માતનો શિકાર બની શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

ટોપ સ્ટોરી

ઓક્ટોબરમાં 5 મહાયોગનો દુર્લભ સંયોગ: શુક્ર-બુધ વક્રી થતાં આ રાશિઓનું ભાગ્ય ચમકશે!
ઓક્ટોબરમાં 5 મહાયોગનો દુર્લભ સંયોગ: શુક્ર-બુધ વક્રી થતાં આ રાશિઓનું ભાગ્ય ચમકશે!
Shardiya Navratri 2026: 11 ઓક્ટોબરે શારદિય નવરાત્રિનો થશે પ્રારંભ, જાણો ઘટસ્થાપનનું શુભ મૂહૂર્ત
Shardiya Navratri 2026: 11 ઓક્ટોબરે શારદિય નવરાત્રિનો થશે પ્રારંભ, જાણો ઘટસ્થાપનનું શુભ મૂહૂર્ત
Today's Horoscope: સર્વ પિત્તૃ અમાસનો દિવસ આ રાશિને ફળશે, પિત્તૃના મળશે આશિષ, જાણો રાશિફળ
Today's Horoscope: સર્વ પિત્તૃ અમાસનો દિવસ આ રાશિને ફળશે, પિત્તૃના મળશે આશિષ, જાણો રાશિફળ
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget