શોધખોળ કરો

Navratri Recipe: નવરાત્રીના વ્રતમાં ટ્રાય કરો આ ટેસ્ટી અને હેલ્ધી 6 ફરાળી રેસિપી

Navratri Recipe: 26 સપ્ટેમ્બરથી નવરાત્રીનું પર્વ શરૂ થઇ રહ્યું છે. આ સમય દરમિયાન માની આરાધના ઉપવાસ કરીને પણ કરાઇ છે. આ સમયે ફલાહારમાં લઇ શકાય તેવી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી વિશે જાણીએ..

Navratri  Recipe: 26 સપ્ટેમ્બરથી નવરાત્રીનું પર્વ શરૂ થઇ રહ્યું છે. આ સમય દરમિયાન માની આરાધના ઉપવાસ કરીને પણ કરાઇ છે. આ સમયે ફલાહારમાં લઇ શકાય તેવી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી વિશે જાણીએ..

ક્રિસ્પી બાઇટ-જો આપ વ્રત દરમિયાન કંઇક ક્રિસ્પી અને ટેસ્ટી ફૂડ ખાવા માંગતા હો તો સાંબામાંથી બનતી ક્રિસ્પી બાઇટ આપના માટે બેસ્ટ ઓપ્શન છે. જે સાંબાને પીસીને બનાવાય છે.યૂ ટ્યૂબ પર ક્રિસ્પી બાઇટ સર્ચ કરતા આપને ડિશની વિધિ સરળતાથી મળી જશે.

કુટ્ટુના પરાઠા-નવરાત્રીમાં આપ કટ્ટૂના પરાઠા પણ ટ્રાય કરી શકો છો. કુટ્ટુને અનાજ માનવામાં નથી આવતું. કટ્ટુ મેગ્નેશિયમ, જિંક, આયરન,કોપર અને કેલ્શિયમથી ભરપૂર છે.

ફરાળી ઢોકળા-નવરાત્રીના વ્રતમાં આ ઓઇલી અને સ્પાઇસી ડિશ ન ખાવા માંગતા હો તો સાંબાના સ્વાદિષ્ટ ઢોકળા પણ સારો ઓપ્શન છે.

સાંબાની ખીર- બધા જ પોષક તત્વોથી ભરપૂર સાંબાની ખીર પણ વ્રતધારી લોકો માટે સારો ઓપ્શન છે. તે પોષકતત્વોથી ભરપૂર છે. તેમાં કાર્બોહાઇડ્રેઇટસ ઓછું હોવાથી પચવામાં પણ સરળ છે.

આલૂ ચાટ- આ રેસિપીથી  સાંજની ભૂખ સારી રીતે મટાડી શકાય છે. આ સાથે આ વાનગી નવરાત્રીના ઉપવાસની રેસીપીની યાદીમાં એક સ્વાદિષ્ટ અને ઝડપી વાનગી તરીકે ઉમેરવા માટે યોગ્ય છે. આ વાનગી ઉપવાસ દરમિયાન થતાં ક્રેવિંગને પણ શાંત કરશે અને ભૂખ પણ સંતોષાશે.

સ્ટ્રોબેરી મિલ્ક શેઇક-ઉપવાસના દિવસોમાં ગળું સુકાઈ જવું અને ડિહાઇડ્રેશનની   સમસ્યા થઇ શકે  છે. વિટામિન A, C અને K થી ભરપૂર સ્ટ્રોબેરી  દૂધ સાથે સ્વાદિષ્ટ મિશ્રણ બનાવે છે. જે ઘરના બાળકોથી લઈને વડીલો સુધી બધાને પસંદ હોય છે. ઉપવાસના દિવસોમાં તમારા શરીરને ઠંડક આપવાની સાથે, હાઇડ્રેઇટ રાખશે અને તમારી  ભૂખને પણ  નિયંત્રિત કરે છે.

Navratri Recipe: નવરાત્રીના વ્રતમાં મજેદાર ફરાળી ઇડલી કરો ટ્રાય, જાણો રેસિપી

:નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે. કેટલાક લોકો નવરાત્રિમાં ફળાહાર કરે છે. તો કેટલાક લોકો એક સમય જમીને નવેય દિવસ માતાજીની આરાધના કરે છે. નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન આરોગી શકાય તેવી ડિશીઝ વિશે વાત કરીએ
Navratri vrat recipes:નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે.  કેટલાક લોકો નવરાત્રિમાં ફળાહાર કરે છે. તો કેટલાક લોકો એક સમય જમીને નવેય દિવસ માતાજીની આરાધના કરે છે. નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન આરોગી શકાય તેવી ડિશીઝ વિશે વાત કરીએ.. નવરાત્રિ સૌથી લાંબુ ચાલતું પર્વ છે. આ દરમિયાન નવેય દિવસ ઉપવાસ કરવામાં આવે છે. તો આ દિવસે ઉપવાસ દરમિયાન સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જળવાય રહે તેવી ડિશીઝને ડાયટમાં સામેલ કરવી જરૂરી છે. તો આપ પણ નવરાત્રિમાં ઉપવાસ કરી રહ્યાં હો તો આ ફરાળી રેસપી ટ્રાય કરો.

તમે ઉપવાસ દરમિયાન સાબુદાણાની ખીચડી, વડા, ફરાળી ઢોસા સહિતની કેટલીક વાનગીઓ ખાધી હશે  પરંતુ આજે અમે તમને ફરાળી ઈડલી બનાવવાની સરળ રીત જણાવી રહ્યા છીએ. તેને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. જો તમે ઉપવાસમાં સાદું અને સ્વાદિષ્ટ ભોજન ખાવા માંગો છો, તો આ તમારા માટે સારો વિકલ્પ છે.

ફરાળી ઇડલી બનાવવા માટેની સામગ્રી
• 1-1 કપ સાંબો અને દહીં
• સ્વાદ મુજબ રોક સોલ્ટ
• 1 પેકેટ ફ્રૂટ સોલ્ટ
• નાળિયેરની ચટણી માટે
• 4 ચમચી નારિયેળ (છીણેલું)
• 2 લીલા મરચાં, ઝીણી સમારેલી કોથમીર
• 3 ચમચી દહીં
• 1 ચમચી તેલ
• 1/4-1/4 ચમચી સરસવ, જીરું અને અડદની દાળ
• 
ફરાળી ઇડલી બનાવવાની રીત
• સાંબાને સૌ પ્રથમ મિક્સરમાં પીસીને પાવડર બનાવો.
• તેમાં દહીં અને પાણી મિક્સ કરીને ઘટ્ટ બેટર બનાવો અને તેને 15-20 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દો..
• તેમાં મીઠું અને ફ્રુટ સોલ્ટ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
• બેટરને ગ્રીસ કરેલા મોલ્ડમાં રેડો અને તેને 15 મિનિટ વરાળમાં પકાવો.
• ગરમાગરમ ઇડલી ચટણી સાથે સર્વ કરો.

ટોપ સ્ટોરી

Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
11 ઓક્ટોબરે શુક્ર-મંગળ કેંદ્ર દ્રષ્ટિ યોગ: 4 રાશિઓની ચમકશે કિસ્મત, આર્થિક સ્થિતિ થશે મજબૂત
11 ઓક્ટોબરે શુક્ર-મંગળ કેંદ્ર દ્રષ્ટિ યોગ: 4 રાશિઓની ચમકશે કિસ્મત, આર્થિક સ્થિતિ થશે મજબૂત
Today's Horoscope: ગુરૂવારનો દિવસ આ રાશિ માટે નિવડશે શાનદાર, જાણો રાશિફળ
Today's Horoscope: ગુરૂવારનો દિવસ આ રાશિ માટે નિવડશે શાનદાર, જાણો રાશિફળ
શારદીય નવરાત્રી 2026: 11 ઓક્ટોબરથી શરૂઆત, ભૂલથી પણ આ સમયે કળશ સ્થાપના ન કરતા!
શારદીય નવરાત્રી 2026: 11 ઓક્ટોબરથી શરૂઆત, ભૂલથી પણ આ સમયે કળશ સ્થાપના ન કરતા!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget