શોધખોળ કરો

Pitru Paksha 2023: શ્રાદ્ધમાં ભૂલથી પણ ન કરો આ કામ પિત્તૃ થઇ જશે નારાજ, જાણો પિત્તૃપક્ષના નિયમ

પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બરથી શરૂ થયો છે અને 14 ઓક્ટોબરે પૂર્ણ થશે. આ દિવસોમાં અમુક વસ્તુઓ કરવાની વર્જિત મનાય છે. આ કામ કરવાથી પિતૃઓ નારાજ થાય છે.

Pitru Paksha 2023:પિતૃપક્ષનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. પિતૃ પક્ષ દરમિયાન, પૂર્વજોને સંપૂર્ણ ભક્તિ સાથે યાદ કરવામાં આવે છે અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પિતૃઓનું યોગ્ય રીતે શ્રાદ્ધ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. પિતૃ પક્ષ દરમિયાન પિંડ દાન, શ્રાદ્ધ અને તર્પણ પિતૃઓની આત્માની શાંતિ માટે કરવામાં આવે છે. તેનાથી પ્રસન્ન થઈને પૂર્વજો તેમના વંશજોને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.

પિતૃ પક્ષ દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસથી શરૂ થાય છે અને 15 દિવસ સુધી ચાલે છે. એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજો કાગડાના રૂપમાં પૃથ્વી પર આવે છે. આ વર્ષે પિતૃ પક્ષ 29  સપ્ટેમ્બરથી શરૂ થયો છે તો 14 ઓક્ટોબરે સમાપ્ત થશે. આ દિવસોમાં અમુક વસ્તુઓ કરવાની મનાઈ છે. કહેવાય છે કે આ કામ કરવાથી પિતૃઓ કોપાયમાન થાય છે. ચાલો જાણીએ પિતૃ પક્ષ દરમિયાન કયા કાર્યો ન કરવા જોઈએ.

પિતૃ પક્ષ દરમિયાન આ 5 કામ ન કરવા જોઈએ

પિતૃપક્ષ દરમિયાન આખા 15 દિવસ સુધી ઘરમાં પુણ્યનું વાતાવરણ હોવું જોઈએ. આ સમયગાળા દરમિયાન ઘરમાં માંસાહારી ખોરાક ન બનાવવો જોઈએ. જો શક્ય હોય તો આ દિવસોમાં લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ.

પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ કરનાર વ્યક્તિએ સમગ્ર 15 દિવસ સુધી તેના વાળ અને નખ ન કાપવા જોઈએ. આ ઉપરાંત આ લોકોએ બ્રહ્મચર્યનું પણ પાલન કરવું જોઈએ.

એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજો પક્ષીઓના રૂપમાં પૃથ્વી પર આવે છે. તેથી તેમને હેરાન ન કરવા જોઈએ. આમ કરવાથી પિતૃઓ ગુસ્સે થાય છે, તેના બદલે પિતૃપક્ષમાં પશુ-પક્ષીઓની સેવા કરવી જોઈએ.

પિતૃ પક્ષ દરમિયાન માત્ર માંસાહારી જ નહીં પરંતુ કેટલીક શાકાહારી વસ્તુઓ પણ ખાવાની મનાઈ છે. આ દિવસોમાં ગોળ, જીરૂ,  ચણા, જીરું અને સરસવના  ખાવાની મનાઈ છે.

પિતૃ પક્ષ દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ. પિતૃ પક્ષ દરમિયાન લગ્ન, મુંડન, સગાઈ અને ગૃહસ્કાર જેવા શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન શોકનું વાતાવરણ હોય છે, તેથી આ દિવસોમાં કોઈપણ શુભ કાર્ય કરવું અશુભ માનવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget