શોધખોળ કરો

Navratri Recipe 2022: આપના કિચનમાં જ ઉપલબ્ધ આ વસ્તુઓથી બનાવો ટેસ્ટિ ફરાળી પેટિસ, જોઈ લો રેસિપિ

નવરાત્રિના પાવન પર્વ પર ભક્તો માતાજીના ઉપવાસ રાખી આરાધના કરે છે. ઉપવાસ દરમિયાન વિવિધ ફરાળ લોકો આરોગતા હોય છે. ફરાળી પેટિસ પણ એક સારો આપ્શન છે. રેસિપી સમજી લઇએ

Navratri Recipe 2022:નવરાત્રિના પાવન પર્વ પર ભક્તો માતાજીના ઉપવાસ રાખી આરાધના કરે છે. ઉપવાસ દરમિયાન વિવિધ ફરાળ લોકો આરોગતા હોય છે. લોકો બહારથી જાત જાતની ફરાળી આઈટમ ખાતા હોય છે.. પણ આજે અમે તમને ઘરમાંથી જ મળી રહેતી સાધન સામગ્રીમાંથી ઓછી મહેનતે અને ઓછા સમયમાં તૈયાર થતી રેસિપી બતાવી રહ્યા છીએ.. આજે આપણે જોઈશું ચટપટી સ્વાદિષ્ટ ફરાળી પેટિસની રેસિપિ..

 ફરાળી પેટિસ બનાવવા માટેની સામગ્રી 

  • સુકા કોપરાને બારીક ખમણી લો
  • શેકેલી શિંગને ફોતરા કાઢી અધકરતો ભૂકો કરી નાંખો
  • લીલા મરચા, આદુની અધકચરી પેસ્ટ* કાજુના ટુકડા
  •  આખુ જીરુ
  •  બારીક સમારેલી કોથમીર
  • ખાંડ(જરૂર પ્રમાણે)
  • કિશમીશ
  • ગરમ મસાલો
  •  મીઠુ સ્વાદ પ્રમાણે
  •  તેલ(પેટિસને તળવા માટે)
  •  બાફેલા બટેકા
  •  આરાલોટ
  • લેમન જ્યુસ

 પેટિસ બનાવવાની રીત

  • એક મોટા બાઉલમાં બાફેલા બટેકાને મેશ કરી લો. તેમાં અડધો કપ આરાનો લોટ, લીંબુનો જ્યુસ અને મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી તેને બરાબર મિક્ષ કરી લો. ત્યારબાદ તેના બોલ્સ બનાવી લેવા.
  • હવે સ્ટફીંગનું મિશ્રણ બનાવવા માટે અડધો કપ સુકા કોપરાના બારીક ખમણ, શેકેલી શિંગના ફોતરા કાઢીને તેનો અધકચરો ભૂકો, આદુની પેસ્ટ, કાજુ, કિશમીશ, ગરમ મસાલો , લીંબુનો જ્યુસ, બારીક સમારેલી કોથમીર, અડધો ટી સ્પુન ખાંડ અને મીઠાને સ્વાદ મુજબ એડ કરીને બરાબર મિક્ષ કરી લો. હવે આ સ્ટફિંગનાં મિશ્રણમાંથી બટેકાના બોલ્સ કરતા થોડા નાના બોલ્સ બનાવી લ્યો.
  • બટેકાના મિશ્રણના બોલ્સને હાથ વડે નાનકડી પુરી સાઈઝમાં બનાવી તેમાં સ્ટફિંગ એડ કરી ફરી તેના બોલ્સ બનાવી લેવા. અને આ બોલ્સને બરાબર સીલ કરી લેવા જેથી ફ્રાય કરતી વખતે ખુલી ન શકે.
  • હવે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો અને આ બોલ્સને ડીપ ફ્રાય કરો. ધ્યાન રાખો ફ્રાય કરતી વખતે થોડીક થોડીક વારે પેટિસ પર તેલ મુકતા જવું અને પેટિસને ફેરવતા રહેવું.. જેથી પેટિસ વ્યવસ્થિત રીતે ફ્રાઈ થઈ શકે. હવે પેટિસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે તેને ઉતારી લો.
  • લ્યો હવે આ પેટિસને પ્લેટમાં મૂકી.. લીલા મરચાની તીખી ચટણી કે મસાલા દહીં સાથે તેને સર્વે કરો.

ટોપ સ્ટોરી

ઓક્ટોબર 2026 આર્થિક રાશિફળ: વૃષભ સહિત 4 રાશિઓને બખ્ખાં, સિંહ-કુંભ માટે ખર્ચ વધવાના સંકેત
ઓક્ટોબર 2026 આર્થિક રાશિફળ: વૃષભ સહિત 4 રાશિઓને બખ્ખાં, સિંહ-કુંભ માટે ખર્ચ વધવાના સંકેત
Shani Vakri 2026: ઓક્ટોબરમાં શનિની વક્રી ચાલ, 3 રાશિઓની વધશે મુશ્કેલી, રહો સાવધાન
Shani Vakri 2026: ઓક્ટોબરમાં શનિની વક્રી ચાલ, 3 રાશિઓની વધશે મુશ્કેલી, રહો સાવધાન
શારદીય નવરાત્રી 2026: 9 નહીં 10 દિવસની રહેશે નવરાત્રી, કઈ તિથિ વધી? જાણો ઘટસ્થાપન અને અષ્ટમીનું મુહૂર્ત
શારદીય નવરાત્રી 2026: 9 નહીં 10 દિવસની રહેશે નવરાત્રી, કઈ તિથિ વધી? જાણો ઘટસ્થાપન અને અષ્ટમીનું મુહૂર્ત
પિતૃ પક્ષ સિવાય પણ આ 5 ખાસ દિવસોએ શ્રાદ્ધ કરવાથી પૂર્વજોના અખૂટ આશીર્વાદ પ્રાપ્ત થાય છે
પિતૃ પક્ષ સિવાય પણ આ 5 ખાસ દિવસોએ શ્રાદ્ધ કરવાથી પૂર્વજોના અખૂટ આશીર્વાદ પ્રાપ્ત થાય છે

વિડિઓઝ

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
INDvsWI: વેસ્ટ ઈન્ડિઝે તોડ્યો 43 વર્ષનો રેકોર્ડ, વનડે ક્રિકેટમાં રચ્યો નવો ઈતિહાસ 
INDvsWI: વેસ્ટ ઈન્ડિઝે તોડ્યો 43 વર્ષનો રેકોર્ડ, વનડે ક્રિકેટમાં રચ્યો નવો ઈતિહાસ 
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
પોસ્ટ ઓફિસ ખાતામાં નોમિની માહિતી ખોટી હોય તો શું થશે? પૈસાનો દાવો કરતા પહેલા જાણો 7 મહત્વપૂર્ણ બાબતો
પોસ્ટ ઓફિસ ખાતામાં નોમિની માહિતી ખોટી હોય તો શું થશે? પૈસાનો દાવો કરતા પહેલા જાણો 7 મહત્વપૂર્ણ બાબતો
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોણ-કોણ સામેલ? કૉંગ્રેસે તમામ પાર્ટીની આપી યાદી 
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોણ-કોણ સામેલ? કૉંગ્રેસે તમામ પાર્ટીની આપી યાદી 
Embed widget