શોધખોળ કરો

Vastu Tips: શુભ કાર્યમાં છીંક અડચણરૂપ નિવડે છે? શું કહે છે જ્યોતિષશાસ્ત્ર, જાણો નિવારણના ઉપાય

કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય અથવા યાત્રા પર જતા પહેલા ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. એવું માનવામાં આવે છે કે, ઘરની બહાર નીકળતી વખતે જો કોઈ વ્યક્તિ છીંકે અથવા અડચણ કરે તો કામ બગડવાનો ભય રહે છે.

Vastu Tips:કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય અથવા યાત્રા પર જતા પહેલા ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે.  એવું માનવામાં આવે છે કે, ઘરની બહાર નીકળતી વખતે જો કોઈ વ્યક્તિ છીંકે અથવા અડચણ કરે તો કામ બગડવાનો ભય રહે છે.

તમે અવારનવાર વડીલોને કહેતા સાંભળ્યા હશે કે, જો કોઈ કામ પર નીકળતા પહેલા કોઈને છીંક આવે કે વચ્ચે આવે તો અશુભ થવાનો ભય રહે છે. નહીં તો તમે જે કામ માટે જઈ રહ્યા છો તેમાં નિષ્ફળતા પણ મળી શકે છે. આવી સ્થિતિ ટાળવા માટે કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી આવનાર સંકટ ટળી જાય છે.

પાછા ફરીને જવાબ ન આપો

જો કોઈ અગત્યના કામ માટે ઘરેથી નીકળતી વખતે કોઈ અડચણ સર્જાઇ તો આવી સ્થિતિમાં પાછળ જોઈને તેની વાતનો જવાબ ન આપવો જોઈએ, પરંતુ કામ પર ધ્યાન કેન્દ્રિત કરીને સીધા જ  જવું જોઈએ. જો તમને રસ્તામાં કોઈ મંદિર દેખાય, તો ભગવાનને સર્વ શ્રેષ્ઠ પરિણામ  માટે પ્રાર્થના કરો અને પછી નીકળી જાઓ.

આ ઉપાયથી ખતરો ટળી જાય છે

હંમેશા આપની સાથે કંઈક ખાવાની વસ્તુ રાખવી જોઈએ. તે રસ્તામાં આવતા કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા પ્રાણીને આપવી જોઈએ. આનાથી કોઈ અશુભ થવાનો ભય નથી રહેતો.  જો કોઈને ઘરની બહાર નીકળતા પહેલા છીંક આવે તો થોડીવાર રાહ જોવી અથવા પાણી પીધા પછી નીકળી જવું.

આ છીંક અશુભ છે

જરૂરી નથી કે, દરેક છીંક અશુભ હોય. ક્યારેક તે શુભ ફળ પણ આપે છે. આગળની બાજુથી છીંક આવવી કે જમણી બાજુથી છીંક આવવી એ શુભ માનવામાં આવતી નથી. બીજી તરફ, જો કોઈને ડાબી બાજુથી છીંક આવે છે, તો તે એક શુભ સંકેત છે.

પ્રવાસ રદ કરો

ઘરની બહાર નીકળતા પહેલા જો કોઇને છીક આવે તો પાછા વળીને  ઇષ્ટ  દેવતાનું સ્મરણ કરીને પ્રણામ કરો, આવું કરવાથી છીક આવવાની ખરાબ અસર ખતમ થઈ જાય છે. જો કોઈ સંબંધી બહાર નીકળતી વખતે ડાબી બાજુથી છીંક આવે તો તેને અશુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં યાત્રા રદ કરવી જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુરુ પૂર્ણિમાથી 31 ઓક્ટોબર સુધી આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે ગુરુ, ચમકશે કરિયર!
ગુરુ પૂર્ણિમાથી 31 ઓક્ટોબર સુધી આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે ગુરુ, ચમકશે કરિયર!
Vastu For Main Door: તમારા ઘરનો મુખ્ય દરવાજો કેવો હોવો જોઈએ? જાણો યોગ્ય દિશા અને ઉપાય
Vastu For Main Door: તમારા ઘરનો મુખ્ય દરવાજો કેવો હોવો જોઈએ? જાણો યોગ્ય દિશા અને ઉપાય
શનિ વક્રી 2026: 27 જુલાઈથી શનિ બદલશે પોતાની ચાલ, 138 દિવસ સુધી આ રાશિઓ રહે સાવધાન!
શનિ વક્રી 2026: 27 જુલાઈથી શનિ બદલશે પોતાની ચાલ, 138 દિવસ સુધી આ રાશિઓ રહે સાવધાન!
ઓગસ્ટ 2026 માં 2 મોટા ગ્રહણ: શું રક્ષાબંધન અને શ્રાવણ અમાસ પર પડશે તેની અસર? જાણો તમામ વિગતો
ઓગસ્ટ 2026 માં 2 મોટા ગ્રહણ: શું રક્ષાબંધન અને શ્રાવણ અમાસ પર પડશે તેની અસર? જાણો તમામ વિગતો

વિડિઓઝ

Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત
Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Embed widget