શોધખોળ કરો

Vastu Tips: ઘડિયાળ સંબંધિત આ વાસ્તુના નિયમ જાણવા જરૂરી, જાણો સારા સમય કેવી રીતે રાખશો

દિવાલ પર લાગેલી ઘડિયાળની અસર ઘરના સભ્યો પર પડે છે. જો તમે વાસ્તુના નિયમોનું પાલન ન કરો તો તમારે તેની નકારાત્મક અસરોનો સામનો કરવો પડે છે. જાણો ઘડિયાળ સંબંધિત વાસ્તુ નિયમો.

Wall Clock Direction: દિવાલ પર લાગેલી ઘડિયાળની અસર ઘરના સભ્યો પર પડે છે. જો તમે વાસ્તુના નિયમોનું પાલન ન કરો તો તમારે તેની નકારાત્મક અસરોનો સામનો કરવો પડે છે. જાણો ઘડિયાળ સંબંધિત વાસ્તુ નિયમો.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુનો પ્રભાવ ઘરના સભ્યો પર પડે છે. ઘરમાં રાખવામાં આવેલી ઘડિયાળની પણ સકારાત્મક અને નકારાત્મક અસરો હોય છે. વાસ્તુમાં ઘર સાથે જોડાયેલી ઘણી ખાસ વાતો કહેવામાં આવી છે. વાસ્તુ અનુસાર મૂકવામાં આવેલી ઘડિયાળ સકારાત્મક ઉર્જા લાવે છે અને બીજી તરફ ખોટી દિશામાં લગાવવામાં આવે તો તેની ખરાબ અસરોનો સામનો કરવો પડે છે. ખોટી દિશામાં લગાવેલી ઘડિયાળ તમારી આર્થિક સ્થિતિને પણ અસર કરી શકે છે. ચાલો જાણીએ વાસ્તુ અનુસાર ઘડિયાળનો સાચો નિયમ શું છે.

ઘડિયાળ લગાવતી વખતે ન કરો  આ ભૂલો

ઘડિયાળને મુખ્ય દરવાજા અથવા ઘરના અન્ય દરવાજાની ઉપર ન લગાવવી જોઈએ. વાસ્તુ અનુસાર આવું કરવાથી ઘરની બહાર જતી વખતે કે અંદર આવતી વખતે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. જેના કારણે ઘરમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે. આ સિવાય જો ઘરમાં ઘડિયાળ ખરાબ થઈ ગઈ હોય અથવા તૂટી ગઈ હોય તો પણ તેને ઘરની અંદર ન રાખવી જોઈએ. તેનાથી નકારાત્મક ઉર્જા પણ ઉત્પન્ન થાય છે.

તૂટેલી કે બંધ પડેલી  ઘડિયાળને પણ ઘરમાં ન રાખવી જોઇએ.  એવું માનવામાં આવે છે કે ઘડિયાળ બંધ રાખવી આપનો સમય પણ થંભી થાય છે.  એટલા માટે બંધ પડેલી ઘડિયાળને તાત્કાલિક રીપેર કરાવી લેવી જોઈએ. ઘરની કોઈપણ ઘડિયાળ પર ધૂળ જામવા ન દો. વાસ્તુ અનુસાર ઘડિયાળ પર ધૂળ જમા થવાથી પ્રગતિમાં અવરોધ આવે છે. ઘડિયાળનો સમય ક્યારેય સાચા સમયથી આગળ કે પાછળ ન હોવો જોઈએ. એવું માનવામાં આવે છે કે જો ઘડિયાળનો સમય યોગ્ય ન હોય તો તેનો પોતાનો સમય પણ બરાબર નથી ચાલતો. એટલા માટે હંમેશા ઘડિયાળને યોગ્ય સમયે રાખો.

દિવાલ ઘડિયાળની સાચી દિશા

દીવાલ પર ઘડિયાળ મૂકવાની શ્રેષ્ઠ દિશા ઉત્તર છે. ઉત્તર દિશાને ધન અને સમૃદ્ધિના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિશામાં ઘડિયાળ રાખવાથી પરિવારના સભ્યોની આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. જો કોઈ કારણોસર તમે ઘરની ઉત્તર દિશામાં ઘડિયાળ લગાવી શકતા નથી તો તેને પૂર્વ દિશામાં લગાવો. પૂર્વ દિશામાં ઘડિયાળ લગાવવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે.

તમારે દક્ષિણ દિશામાં દિવાલ પર ઘડિયાળ લગાવવાનું ટાળવું જોઈએ. આ દિશા યમની છે, તેથી તેને શુભ માનવામાં આવતી નથી અને તેના પર મૃત્યુના સ્વામી યમનું શાસન છે. ઘરમાં લોલક રાખવું સારું માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર આ પ્રકારની ઘડિયાળ ઘરમાં પ્રગતિ લાવે છે.  રાઉન્ડ શેપ  ઘડિયાળ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહારAhmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch VideoGujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?Salman Khan: અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની કર્ણાટકથી કરાઈ ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
Android યૂઝર્સ માટે મોટું જોખમ! આ મૅલવેર મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે, જાણો બચવાના ઉપાયો
Android યૂઝર્સ માટે મોટું જોખમ! આ મૅલવેર મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે, જાણો બચવાના ઉપાયો
Maharashtra Election 2024: 'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
Embed widget