શોધખોળ કરો

Numerology: અંકશાસ્ત્ર સાપ્તાહિક રાશિફળ (19થી 25 ડિસેમ્બર), વચનો થશે પૂરા, નોકરીમાં મળશે નવી ઓફર

Weekly Numerology Horoscope 19-25 December 2022: 19થી 25 ડિસેમ્બર 2022ના અઠવાડિયામાં આ મૂલાંક માટે ગ્રહોની સારી સ્થિતિને કારણે પરિવારનો સહયોગ રહેશે. આવો જાણીએ કે તમારો મૂલાંક શું કહે છે?

Weekly Numerology Horoscope 19-25 December 2022: અંકશાસ્ત્ર અનુસાર 19થી 25 ડિસેમ્બર 2022નું સપ્તાહ કેટલાક મૂલાંકો માટે ખૂબ જ શુભ રહેવાનું છે. આવો જાણીએ તમારા મૂલાંક વિશે

અંક 1: આ અઠવાડિયું આ અંકો માટે ઘણું સારું રહેશે. નંબર 1 લોકોને પરિવાર અને સમાજમાં સન્માન મળશે. તેમના અટકેલા કામ પૂરા થશે. કોઈની સાથે વાદવિવાદ ન કરો. સમજદારીના ઉપયોગથી તમારા કામ પૂરા થશે.

અંક 2: આ સપ્તાહે ગ્રહોની સ્થિતિ સારી રહેશે. કોઈપણ પરિસ્થિતિમાં ધીરજ જાળવી રાખવી વધુ સારું રહેશે. આ અઠવાડિયે આપેલું વચન પૂરું થશે. તમારા સ્વભાવનો કોઈ ફાયદો ઉઠાવી શકે છે. આ માટે સાવચેત રહો. પારિવારિક જીવન સુખદ રહેશે.

અંક 3: દિનચર્યામાં ફેરફારથી સકારાત્મક ઉર્જા આવશે. નવી યોજના બનશે. ભાગીદારીના કામમાં ફાયદો થશે. આ અઠવાડિયે કામની સાથે પરિવારને પણ સમય આપો.

અંક 4: જો તમે રોકાણ માટે વિચારી રહ્યા છો તો સમય અનુકૂળ છે. આ અઠવાડિયે જીવનના મૂલ્યોને ગંભીરતાથી લેવા પડશે. બેદરકારી ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી કામમાં અડચણ આવી શકે છે. સંબંધોમાં તણાવ આવી શકે છે. નકામી બાબતોમાં સમય બગાડો નહીં. આ અઠવાડિયે સારા સમાચાર મળી શકે છે.

અંક 5: વેપારમાં સુધારો થશે. તમે તમારા પ્રિયજનો સાથે કોઈ મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરી શકો છો. વિરોધીઓથી સાવધ રહો. ખોટી અથવા બિનજરૂરી વસ્તુઓ પર ખૂબ જ સમજી વિચારીને પ્રતિક્રિયા આપો. ઘર સંબંધિત કોઈપણ યોજના શરૂ કરવા માટે સમય અનુકૂળ છે.

અંક 6: આર્થિક દૃષ્ટિએ આ સપ્તાહ સારું રહેશે. નકારાત્મક બાબતોથી દૂર રહો. તમારી આસપાસના લોકો પ્રત્યે સાવધાન રહો. આ સમયગાળા દરમિયાન પૈસાની લેવડ-દેવડ ન કરો તો સારું રહેશે. જીવનસાથીની સલાહ તમારા માટે ઉપયોગી થશે.

અંક 7: આ અઠવાડિયે વૈવાહિક ચર્ચા સફળ થશે. વ્યક્તિત્વ સુધરશે. ધાર્મિક સ્થળની મુલાકાત લેવાની સંભાવના છે. પરિવારનું વાતાવરણ સારું રાખો. કેટલીક યોજનાઓ નિષ્ફળ થઈ શકે છે. વેપારમાં વધુ લાભ થશે.

અંક 8: આ અઠવાડિયે તમારા જીવનમાં આવેલા પરિવર્તનને સ્વીકારવું જોઈએ. કોઈપણ સમારોહમાં હાજરી આપી શકો છો. કોઈ જૂની નકારાત્મક બાબતોમાં ફસાઈ જવું યોગ્ય નથી. બાળકો સાથે સમય પસાર કરવો સારો રહેશે.

અંક 9: કરિયરના ક્ષેત્રમાં કોઈ સારા સમાચાર મળશે. નાણાકીય દૃષ્ટિએ આ સપ્તાહ સારી સફળતા અપાવશે. બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે. વેપારમાં સાવધાની રાખવી પડશે. ઘરની જાળવણીમાં તમને રસ રહેશે. મિત્રો સાથે સમય પસાર કરો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
પિતૃ પક્ષ દરમિયાન નવી નોકરી કે વ્યવસાય શરૂ કરવો જોઈએ? જાણો શું કહે છે શાસ્ત્રો અને નિયમ
પિતૃ પક્ષ દરમિયાન નવી નોકરી કે વ્યવસાય શરૂ કરવો જોઈએ? જાણો શું કહે છે શાસ્ત્રો અને નિયમ
Guru Gochar 2026: ગુરુનું નક્ષત્ર પરિવર્તન! 8 ઓક્ટોબરથી 3 રાશિઓ માટે શરૂ થશે પડકારજનક સમય 
Guru Gochar 2026: ગુરુનું નક્ષત્ર પરિવર્તન! 8 ઓક્ટોબરથી 3 રાશિઓ માટે શરૂ થશે પડકારજનક સમય 
Shani Gochar 2026: 4 દિવસ બાદ શનિ બદલશે ચાલ! 122 દિવસ 5 રાશિઓને બખ્ખા! 
Shani Gochar 2026: 4 દિવસ બાદ શનિ બદલશે ચાલ! 122 દિવસ 5 રાશિઓને બખ્ખા! 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
Embed widget