શોધખોળ કરો

New Mahindra Scorpio N : નવી મહિન્દ્રા સ્કોર્પિયો એન તેની શ્રેણીની સૌથી મોટી SUV કાર, જાણો તેના કદ વિશે

New Mahindra Scorpio N : 1917mmની પહોળાઈ સાથે Scorpio N વર્તમાન સ્કોર્પિયો કરતાં 100mm પહોળી છે.

New Mahindra Scorpio N :નવી Scorpio N એ સૌથી વધુ રાહ જોવાતી નવી SUV માંની એક છે અને તેની શ્રેણીમાં આવતી કારોમાં સૌથી મોટી SUV કાર છે.  નવી Scorpio N 2,750 mmના વ્હીલબેઝ સાથે, હાલની સ્કોર્પિયો કરતાં લાંબી અને પહોળી બંને છે. તેમાં ઇન્ટિરિયર માટે વિશાળ જગ્યા મળે છે. 

નવાઈની વાત એ છે કે નવી Scorpio N ની લંબાઈ 4,662 mm છે અને તેનો અર્થ એ છે કે તે અન્ય કેટલીક મોટી 7 સીટર ત્રણ હરોળની SUVને પાછળ રાખી દે છે.

જો કે તેના હરીફો સાથે સરખામણી કરવામાં આવે તો, અન્ય 4 મીટર વત્તા કોમ્પેક્ટ SUV કરતા  Scorpio N ખરેખર સૌથી મોટી SUV કાર છે.

1917mmની પહોળાઈ સાથે Scorpio N વર્તમાન સ્કોર્પિયો કરતાં 100mm પહોળી છે. નવી Scorpio N  2.0-લિટર ટર્બો પેટ્રોલ અને 2.2-લિટર ડીઝલ સાથે 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ  અથવા 6-સ્પીડ મેન્યુઅલ  ગિયરબોક્સ સાથે આવશે.

સુવિધાઓની દ્રષ્ટિએ, અમે ડ્યુઅલ ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, યુએસબી સી પોર્ટ, ક્રુઝ કંટ્રોલ અને વધુ જેવી નવી પ્રીમિયમ સુવિધાઓની અપેક્ષા રાખીએ છીએ. નવી XUV700ની જેમ, નવી Scorpio N ને AdrenoX ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને મોટી ટચસ્ક્રીન મળશે.

ઉપરાંત, હાલની સ્કોર્પિયોથી વિપરીત, Scorpio Nને ત્રીજી હરોળમાં આગળની બાજુની સીટો મળશે. આપણે આ મહિનાની 27મી તારીખે નવી Scorpio N જોઈશું અને આવતા મહિનાથી ડિલિવરી શરૂ થવાની શક્યતા છે. ત્યારે  SUVની કિંમતની જાહેરાત પણ થશે. નવી Scorpio N એકંદરે તેની કેટેગરીમાં સૌથી મોટી છે એટલું જ નહીં પરંતુ યોગ્ય 4wd સિસ્ટમ ધરાવનાર જૂજ કારમાંની એક પણ હશે.

ટોપ સ્ટોરી

EV સેગમેન્ટમાં નવી એન્ટ્રી, માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે Honda 0 Alpha કાર
EV સેગમેન્ટમાં નવી એન્ટ્રી, માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે Honda 0 Alpha કાર
5-સ્ટાર સેફ્ટી અને 24 kmpl માઇલેજ! ટાટાની આ SUV ખરીદવા પડાપડી, જાણો કિંમત અને ફીચર્સ
5-સ્ટાર સેફ્ટી અને 24 kmpl માઇલેજ! ટાટાની આ SUV ખરીદવા પડાપડી, જાણો કિંમત અને ફીચર્સ
આ દિવાળીએ ઘરે લાવો 25 kmpl માઇલેજ આપતી સૌથી સસ્તી ઓટોમેટિક કાર, કિંમત 4.77 લાખથી શરૂ
આ દિવાળીએ ઘરે લાવો 25 kmpl માઇલેજ આપતી સૌથી સસ્તી ઓટોમેટિક કાર, કિંમત 4.77 લાખથી શરૂ
દશેરા પર નવી બાઇક લેવી છે? ₹1 લાખથી ઓછી કિંમતના આ રહ્યા 5 શ્રેષ્ઠ વિકલ્પો
દશેરા પર નવી બાઇક લેવી છે? ₹1 લાખથી ઓછી કિંમતના આ રહ્યા 5 શ્રેષ્ઠ વિકલ્પો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget