શોધખોળ કરો

ABP Live Auto Awards 2022: હેચબેકથી લઇને પ્રીમિયમ સુધી, વર્ષ 2022માં આ કારોનો રહો જલવો

દેશની સૌથી પ્રતિષ્ઠિત મીડિયા નેટવર્ક ABP Live એ ABP Live Auto Awards 2022નું આયોજન કર્યુ,

ABP Live Auto Awards 2022: દેશની સૌથી પ્રતિષ્ઠિત મીડિયા નેટવર્ક ABP Live એ ABP Live Auto Awards 2022નું આયોજન કર્યુ, આ અંતર્ગત અલગ અલગ સીરીઝોમાં બેસ્ટ કાર અે બાઇકની પસંદગી કરવામાં આવી, કાર અને બાઇકની પસંદગી કરતી વખતે ઓટોમૉટિવ ઇનૉવેશન અને તેની ખુબીઓનુ પુરેપુરુ ધ્યાન રાખવામાં આવ્યુ. આ કાર અને બાઇકથી ગ્રાહકોને પણ એક અંદાજ લાગશે કે કઇ કાર યોગ્ય રહેશે. આ એવોર્ડમાં કેટલીય કેટેગરીમાં કાર અને બાઇકની પસંદગી કરવામાં આવી છે. જેમાં એન્ટ્રી લેવલ કાર ઓફ ઇયર, હેચબેક ઓફ ધ ઇયર, સેડાન ઓફ ધ ઇયર, ફન કાર, પ્રીમિયમ એસયુવી ઓફ ધ ઇયર વગેરે સામેલ છે. 

કઇ કારને મળ્યો કયો એવૉર્ડ ?

એન્ટ્રી લેવર કાર ઓફ ઇયર- મારુતિ ઓલ્ટો K10

હેચબેક ઓફ ધ ઇયર- સિટ્રૉએન C3 (Citroen C3)

સેડાન ઓફ ધ ઇયર- ફૉક્સવેગન વિર્ટ્સ (VW Virtus)

ફન કાર ઓફ ધ ઇયર- હ્યૂન્ડાઇ વેન્યૂ N-લાઇન (Hyundai Venue N-Line)

ઓફ રૉડર ઓફ ધ ઇયર- જીપ મેરેડિયન Jeep Meridian)

પ્રીમિયમ એસયુવી ઓફ ધ ઇયર- હ્યૂન્ડાઇ ટ્રૂસોં (Hyundai Tucson)

લક્ઝરી એસયુવી ઓફ ધ ઇયર- જીપ ગ્રાન્ડ ચેરોકી (Jeep Grand Cherokee)

સબ કૉમ્પેક્ટ એસયુવી ઓફ ધ ઇયર- મારુતિ બ્રીઝા (Maruti Brezza)

એસયુવી ઓફ ધ ઇયર- મારુતિ ગ્રાન્ડ વિટારા (Maruti Grand Vitara)

ઇવી ઓફ ધ ઇયર- મર્સિડીઝ બેન્ઝ EQS 580 4MATIC (Mercedes-Benz EQS 580 4MATIC)

પરફોર્મન્સ કાર ઓફ ધ ઇયર- ફરારી 296 જીટીબી (Ferrari 296 GTB)

લક્ઝરી કાર ઓફ ધ ઇયર- લેન્ડ રૉવર રેન્જ રૉવર (Land Rover Range Rover)

કાર ઓફ ધ ઇયર- હ્યૂન્ડાઇ ટ્રૂસોં (Hyundai Tucson)

કઇ બાઇકને મળ્યો કયો એવૉર્ડ ?

પ્રીમિયમ બાઇક ઓફ ધ ઇયર- સુઝુકી કટાના (Suzuki Katana)

બાઇક ઓફ ધ ઇયર- બજાજ પલ્સર N160 (Bajaj Pulsar N160)

ABP Live Auto Awards 2022: હેચબેકથી લઇને પ્રીમિયમ સુધી, વર્ષ 2022માં આ કારોનો રહો જલવો

કઇ રીતે થઇ પસંદગી ?

ABP Live દેશની પ્રતિષ્ઠિત અને વિશ્વાસપાત્ર ડિજીટલ પ્લેટફોર્મ છે, અમે છેલ્લા એક વર્ષ દરમિયાન માર્કેટમાં આવનારી તે કાર અને બાઇકને પસંદ કરી, જેને લોકોને સૌથી વધુ પ્રભાવિત કર્યા અને અમે અલગ અલગ કેટેગરીમાં કારોની પસંદગી કરી, જેને તે ગ્રાહકોને મદદ થઇ શકે જે પોતાના માટે બાઇક કે કાર ખરીદવા માંગે છે.

સ્પર્ધાની શું હતી શરત

તે જ કાર અને બાઇકને પસંદ કરવામા આવી જે 2022 માં લૉન્ચ થઇ, પહેલાથી અવેલેબલ જે કારોના નવા વેરિએન્ટ માર્કેટમા આવ્યા, તેમાથી કેટલાકને સામેલ કરવામાં આવ્યા પરંતુ એ શરત પર કે જે ફેરફાર કારના મૉડલમાં થયા છે, તે લોકોને કેટલા કામના છે. તેમાં મિકેનિકલ ચેન્જ કેટલો થયો છે, વિદેશથી ઇમ્પૉર્ટ થઇને આવનારી કારોને પણ સ્પર્ધામાં સામેલ કરવામાં આવી. 

પસંદગીની રીત શું રહી ?

ઝ્યૂરીમાં જાણીતા ઓટોમોબાઇલ એક્સપર્ટ રાજ કપૂર (વરિષ્ઠ ઓટો જર્નાલિસ્ટ), સોમનાથ ચેટર્જી (ઓટો જર્નાલિસ્ટ & Consultant with ABP Network) અને જતિન છિબ્બર (Automobile Journalist and Anchor/Producer - Auto Live) સામેલ રહ્યાં, કુલ 15 કેટેગરીમાં કારોની પસંદગી કરવામાં આવી, અને દરેક કેટેગરીમાં કારોનુ મૂલ્યાંકન કરવામાં આવ્યુ, તે જ શરત પર જેનો ઉલ્લેખ આ સમાચારમાં ઉપર કરવામાં આવ્યો છે. 

'કાર ઓફ ધ ઇયર' ઓવર્ડ માટે સંબંધિત સીરીઝના તમામ વિજેતાઓનું ICAT- ઇન્ટરનેશનલ સેન્ટર ફૉર ઓટોમૉટિવ ટેકનોલૉજીમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યુ, જ્યાં કારોને પારખવામાં આવી, જજોની ટીમે માઇલેજ, ફ્યૂલ ઇન્ફિશિયન્સી, રાઇડ ક્વૉલિટી જેવા કેટલાય માપદંડો પર કાર ટેસ્ટ કર્યા બાદ તેની પસંદગી કરી, 'કાર ઓફ ધ ઇયર' તે કારને પ્રદાન કરી જેને તમામ શ્રેણીઓમાં ટૉપ સ્કૉર હાંસલ કર્યો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 લાખથી ઓછી કિંમતની આ 5 ધમાકેદાર કાર, માઈલેજમાં આપશે ભલભલી ગાડીઓને ટક્કર!
5 લાખથી ઓછી કિંમતની આ 5 ધમાકેદાર કાર, માઈલેજમાં આપશે ભલભલી ગાડીઓને ટક્કર!
માત્ર 1 લાખ રૂપિયા આપીને ઘરે લાવો નવી Innova Hycross, જાણો EMI અને ફાઇનાન્સનું પૂરું ગણિત
માત્ર 1 લાખ રૂપિયા આપીને ઘરે લાવો નવી Innova Hycross, જાણો EMI અને ફાઇનાન્સનું પૂરું ગણિત
Brezza vs Kiger, ઓછા બજેટમાં કઈ SUV ખરીદવી છે સૌથી બેસ્ટ?
Brezza vs Kiger, ઓછા બજેટમાં કઈ SUV ખરીદવી છે સૌથી બેસ્ટ?
1.5 લાખ ડાઉન પેમેન્ટ ભરવા પર કેટલો આવશે Tiago EV નો હપ્તો, જાણીલો સંપૂર્ણ વિગત
1.5 લાખ ડાઉન પેમેન્ટ ભરવા પર કેટલો આવશે Tiago EV નો હપ્તો, જાણીલો સંપૂર્ણ વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
Embed widget