શોધખોળ કરો

Anant Ambani Wedding: અનંત અંબાણીને મળી 13 કરોડની કિંમતની અલ્ટ્રા લગ્ઝરી SUV, ફિચર્સ જાણીને ચોંકી જશો

Anant Ambani Radhika Merchant Wedding Gift: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12મી જુલાઈના રોજ થયા હતા. આ કપલને તેમના ભવ્ય લગ્નમાં કરોડોની ગિફ્ટ મળી છે.

Anant Ambani Radhika Merchant Wedding Gift:  અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા. અનંત અને રાધિકાએ 12મી જુલાઈએ એકબીજા સાથે લગ્ન કર્યા હતા. અંબાણી પરિવારના લગ્નમાં દેશ જ નહીં પરંતુ વિદેશની અનેક મોટી હસ્તીઓ પણ આવી હતી. આ લગ્નમાં આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાણીના મહેમાનો પણ અદ્ભુત અને વૈભવી ભેટ સાથે પહોંચ્યા હતા. આ યાદીમાં અનેક કંપનીના સીઈઓ સહિત અનેક દિશના મોટા નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત દેશના અનેક મોટા મહાનુભવો હાજર રહ્યા હતા.

Anant Ambani Wedding: અનંત અંબાણીને મળી 13 કરોડની કિંમતની અલ્ટ્રા લગ્ઝરી SUV, ફિચર્સ જાણીને ચોંકી જશો

અનંત અંબાણીના લગ્નમાં મળેલી ભેટ
અનંત અંબાણીના લગ્ન ખૂબ જ ભવ્ય હતા. આ લગ્નમાં મહેમાનોમાં દેશ-વિદેશની મોટી હસ્તીઓ પણ હતી. કોઈએ અનંત અંબાણીને એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યું તો કોઈએ મોંઘી ઘડિયાળ ગિફ્ટ કરી. પરંતુ અનંત અંબાણીને લગ્નની ભેટ તરીકે મળેલી લક્ઝુરિયસ એસયુવી સમાચારોમાં રહે છે. અહેવાલો અનુસાર, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને તેમના લગ્નમાં ભેટ તરીકે DARTZ મળી હતી.

ડાર્ટ્ઝની કિંમત
અહેવાલો અનુસાર, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને તેમના લગ્નની ભેટ તરીકે લક્ઝુરિયસ SUV DARTZ મળી છે. આ SUVની કિંમત 1.6 મિલિયન ડોલર હોવાનું કહેવાય છે. આ ચલણને ભારતીય ચલણમાં કન્વર્ટ કરવા પર, આ કિંમત લગભગ 13.39 કરોડ રૂપિયા થઈ જાય છે. આ સાથે અનંત-રાધિકાને તેમના લગ્નમાં વધુ લક્ઝુરિયસ વસ્તુઓ ભેટમાં આપવામાં આવી છે.

Anant Ambani Wedding: અનંત અંબાણીને મળી 13 કરોડની કિંમતની અલ્ટ્રા લગ્ઝરી SUV, ફિચર્સ જાણીને ચોંકી જશો

અનંત અંબાણીએ રિટર્ન ગિફ્ટમાં શું આપ્યું?
એક તરફ અનંત અંબાણીને કરોડોની ભેટ મળી. અનંત-રાધિકાએ રિટર્ન ગિફ્ટ તરીકે તેમના નજીકના લોકોને લક્ઝરી ઘડિયાળ પણ આપી હતી. અનંત અંબાણીએ રિટર્ન ગિફ્ટ તરીકે તેમના નજીકના લોકોને લક્ઝુરિયસ ઘડિયાળ Audemars Piguet આપી હતી. આ ઘડિયાળની કિંમત લગભગ બે કરોડ રૂપિયા છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સને પણ આ ઘડિયાળ રિટર્ન ગિફ્ટ તરીકે મળી હતી.

ડાર્ટઝ (DARTZ)
DARTZ ની બ્લેક એડિશન સાથે, ગોલ્ડ અને આયર્ન મોડલ પણ વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ છે. આ લક્ઝુરિયસ એસયુવીમાં 8 સિલિન્ડર મર્સિડીઝ મેબેક એએમજી એન્જિન છે. આ એન્જીન 800 HPનો પાવર આપે છે અને 1000 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ વાહન મહત્તમ 280 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. આ કાર માત્ર 3.8 સેકન્ડમાં 0 થી 100 kmphની સ્પીડ પકડી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Embed widget