શોધખોળ કરો

Auto Expo 2023: Maruti Suzuki Jimny 5 door થઈ લોન્ચ, જાણો કિંમત, ફીચર્સ

મારુતિ જીમ્ની 5 ડોર ખરીદવામાં રસ ધરાવતા ગ્રાહકો કંપનીની અધિકૃત વેબસાઈટ પર જઈને અથવા નજીકની મારુતિ સુઝુકી ડીલરશીપની મુલાકાત લઈને તેને બુક કરી શકે છે.

Auto Expo 2023:  ભારતમાં, મારુતિ સુઝુકીએ પાંચ વર્ષની લાંબી પ્રતીક્ષા પછી ભારતમાં તેની પ્રથમ ઑફ-રોડ SUV મારુતિ જીમ્ની 5 ડોર લૉન્ચ કરી છે. મારુતિ જિમ્ની લૉન્ચ કરવાની સાથે કંપનીએ તેની બુકિંગ વિન્ડો પણ ખોલી છે.

કેટલું ટોકન આપીને કરાવી શકાય છે બુક

 મારુતિ જીમ્ની 5 ડોર ખરીદવામાં રસ ધરાવતા ગ્રાહકો કંપનીની અધિકૃત વેબસાઈટ પર જઈને અથવા નજીકની મારુતિ સુઝુકી ડીલરશીપની મુલાકાત લઈને તેને બુક કરી શકે છે. કંપનીએ આ ઑફ-રોડ SUV બુક કરવા માટે 11,000 રૂપિયાની ટોકન રકમ નક્કી કરી છે, જે રિફંડપાત્ર છે.

એન્જિન કેવું છે

મારુતિ સુઝુકીએ જિમ્ની 5 ડોરમાં 4 સિલિન્ડર સાથે 1.5 લિટર K-15-B પેટ્રોલ એન્જિન આપ્યું છે જે 101 bhpનો પાવર અને 130 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે કંપનીએ 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને 4 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ આપ્યો છે. આ સાથે મારુતિ સુઝુકીએ આ ઑફ રોડ SUVમાં 4X4 વ્હીલ ડ્રાઇવનું ફીચર પણ આપ્યું છે.

મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓએ શું કહ્યું

મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ હિસાશી ટેકયુચીએ 5 ડોર જિમની લૉન્ચ ઈવેન્ટમાં જણાવ્યું હતું કે, મારુતિ સુઝુકી ભારતમાં પહેલીવાર JIMNY રજૂ કરી રહી છે જે 5 દરવાજા સાથે લૉન્ચ કરવામાં આવી છે. આ SUVને સમગ્ર વિશ્વમાં ઘણો પ્રેમ મળ્યો છે, જેનો પુરાવો એ હકીકત છે કે તેને 199 દેશોમાં લગભગ 3.2 મિલિયન લોકોએ ખરીદ્યો છે.  

Auto Expo 2023: Maruti Suzuki Jimny 5 door થઈ લોન્ચ, જાણો કિંમત, ફીચર્સ

કેટલા કલરમાં મળશે કાર

મારુતિ સુઝુકીએ જિમ્નીને 7 રંગો સાથે ઓફર કરી છે, જેમાં 5 સિંગલ ટોન અને બે ડ્યુઅલ ટોનનો સમાવેશ થાય છે. આ રંગો  ગ્રેનાઈટ ગ્રે, નેક્સા બ્લુ, બ્લુઈશ બ્લેક, પર્લ આર્ક્ટિક વ્હાઇટ, કાઈનેટિક યલો અને બ્લેક રૂફ સાથે સિઝલિંગ રેડ છે.

જિમ્ની 5 ડોર લૉન્ચ કરવાની સાથે, મારુતિ સુઝુકીએ તેની નવી પ્રીમિયમ SUV મારુતિ ફ્રૉન્ક્સનું પણ અનાવરણ કર્યું છે. મારુતિ સુઝુકીએ આ SUVને 4 સિલિન્ડર સાથે 1.2 લિટર પેટ્રોલ એન્જિન સાથે બજારમાં ઉતારી છે. મારુતિ જીમની સાથે કંપનીએ આ SUV માટે બુકિંગ વિન્ડો પણ ખોલી છે.

ટોપ સ્ટોરી

ફુલ ચાર્જ પર 696 km રેન્જ: આ 2 શાનદાર ઇલેક્ટ્રિક કાર ભારતમાં લોન્ચ થશે
ફુલ ચાર્જ પર 696 km રેન્જ: આ 2 શાનદાર ઇલેક્ટ્રિક કાર ભારતમાં લોન્ચ થશે
10 મિનિટ ચાર્જિંગ અને 161 km ની રેન્જ! આ ફેમિલી સ્કૂટરની માર્કેટમાં છે જબ્બર ડિમાન્ડ
10 મિનિટ ચાર્જિંગ અને 161 km ની રેન્જ! આ ફેમિલી સ્કૂટરની માર્કેટમાં છે જબ્બર ડિમાન્ડ
Cheapest Automatic Cars: આમ આદમી માટે સૌથી સસ્તી ઓટોમેટિક કાર કઈ? જાણો વિકલ્પો
Cheapest Automatic Cars: આમ આદમી માટે સૌથી સસ્તી ઓટોમેટિક કાર કઈ? જાણો વિકલ્પો
20 હજાર ડાઉન પેમેન્ટ પર Tiago CNG ખરીદો તો કેટલી આવશે EMI? જાણો ગણતરી
20 હજાર ડાઉન પેમેન્ટ પર Tiago CNG ખરીદો તો કેટલી આવશે EMI? જાણો ગણતરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
Embed widget