શોધખોળ કરો

Auto Tips: રાત્રિના સમયે ડ્રાઇવિંગ કરતાં હોય તો વાંચો આ સ્ટૉરી, બચશો મોટા અકસ્માતથી.....

સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ લાંબી મુસાફરી પર નીકળે ત્યારે તે ભીડભાડ વાળો રસ્તો ન મળે તેમ ઈચ્છે છે. આ કારણે અનેક વખત લોકો રાત્રે મુસાફરી કરવાનું નક્કી કરે છે

Auto Tips: હાલમાં જ અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા ભયાનક અકસ્માત બાદ આખુ ગુજરાત હચમચી ગયુ છે, તથ્ય પટેલના ડ્રાઇવિંગે એકસાથે 9 લોકોના જીવ લઇ લીધા છે, આ કેસને લઇને પોલીસ, ટ્રાફિક વ્યવસ્થા અને તંત્ર પર સવાલો ઉભા થઇ રહ્યાં છે, પરંતુ રાત્રિના સમયે ડ્રાઇવિંગ કરવું દિવસના ડ્રાઇવિંગથી ખુબ જ અઘરુ અને કપરું હોય છે, ક્ષણે ક્ષણે અકસ્માતનો ભય રાત્રિના સમયે રહે છે. જો તમે રાત્રિના સમયે ડ્રાઇવિંગ કરી રહ્યો હોય તો તમારે કેટલીક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે, નહીં તો અકસ્માત થવાના ચાન્સ રહે છે. 

સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ લાંબી મુસાફરી પર નીકળે ત્યારે તે ભીડભાડ વાળો રસ્તો ન મળે તેમ ઈચ્છે છે. આ કારણે અનેક વખત લોકો રાત્રે મુસાફરી કરવાનું નક્કી કરે છે. જોકે રાત્રે ડ્રાઈવિંગ કરવું ઘણું મુશ્કેલ હોય છે. પરંતુ તેમ છતાં ઘણા લોકો રાત્રિ ડ્રાઇવિંગનો વિકલ્પ પસંદ કરે છે. જો તમે રાત્રે ડ્રાઇવિંગ કરી રહ્યા છો તો તમારે કેટલીક બાબતોની કાળજી લેવી જ જોઇએ.  આ માટે કેટલીક ટિપ્સ અહીં આપવામાં આવી છે.

ડ્રાઇવરે ખુદને ફ્રેશ રાખવો જરૂરી -
રાત્રે ડ્રાઇવિંગ કરતી વખતે સૌથી પડકાર ઉંઘ આવવાનો હોય છે. જો ડ્રાઇવ કરતી વખતે ઝોકું આવે તો દુર્ઘટનાનો ખતરો વધી જાય છે. રાત્રે ડ્રાઇવિંગ વખતે તમને લાગે તે નીંદર આવી રહી છે તો ખુદને ફ્રેશ રાખવા માટે કારને સાઇડમાં ઉભી રાખો અને ચા-પાણી પીવો.

લૉ બીમ લાઇટનુ ધ્યાન રાખવું -
હાઈ બીમ લાઇટઃ જો તમે રાત્રે ડ્રાઇવિંગ કરી રહ્યા છો તો પછી પુષ્ટિ કરો કે હેડલાઇટ્સ સહિતની બધી લાઇટ્સ યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં. જો લાઇટ્સ યોગ્ય રીતે કાર્ય કરતી નથી, તો તેને મિકેનિકને બતાવો અને ઠીક કરો.

ઓવર સ્પીડનુ ધ્યાન રાખવુ - 
રાત્રે ડ્રાઇવિંગમાં ઓવર સ્પીડના કારણે ઘણી દુર્ઘટના થાય છે. આ સ્થિતિમાં ઓવર સ્પીડિંગને લઈ સાવધાન રહો અને તમારા નિયંત્રણમાં રહી શકે તેટલી સ્પીડે જ વાહન ચલાવો. ઓવર સ્પીડિંગ કરવાથી તમે ડ્રાઇવનો વધારે આનંદ લઈ શકો તેમ બને પણ ક્યારેક ખૂબ ખતરનાક સાબિત થાય છે. તેનાથી બચવું જાઈએ.

કાંચ હંમેશા ચોખ્ખા અને સેટ કરીને રાખો - 
રાત્રે ડ્રાઇવ કરતાં પહેલા બધા ગ્લાસ સાફ કરો. ડ્રાઇવમાં વિન્ડશિલ્ડ સાફ ન કરવાથી સમસ્યા આવી છે. સામેથી લાઈટ આવવાના કારણે વધુ મુશ્કેલી આવે છે. તેથી બધા કાચ સાફ કરવા જોઈએ. આની સાથે બહાર અને અંદરના કાચ યોગ્ય રીતે સેટ થવા જોઈએ.

ટોપ સ્ટોરી

ડિઝાયરને ટક્કર આપવા આવી Tata Aris: ₹5.29 લાખ શરૂઆતી કિંમત, જાણો પ્રીમિયમ ફિચર્સ
ડિઝાયરને ટક્કર આપવા આવી Tata Aris: ₹5.29 લાખ શરૂઆતી કિંમત, જાણો પ્રીમિયમ ફિચર્સ
નવી SUV લેવી છે? ₹10 લાખમાં મળશે 5-સ્ટાર સેફ્ટી અને દમદાર માઇલેજ, જુઓ ટોપ 5 કાર્સ
નવી SUV લેવી છે? ₹10 લાખમાં મળશે 5-સ્ટાર સેફ્ટી અને દમદાર માઇલેજ, જુઓ ટોપ 5 કાર્સ
Ather એ દમદાર ફીચર્સ સાથે લોન્ચ કર્યું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, કિંમત 80 હજારથી પણ ઓછી
Ather એ દમદાર ફીચર્સ સાથે લોન્ચ કર્યું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, કિંમત 80 હજારથી પણ ઓછી
નવી Tata Aeris લોન્ચ, જાણો ફીચર્સથી લઈને કિંમત સુધીની તમામ વિગતો
નવી Tata Aeris લોન્ચ, જાણો ફીચર્સથી લઈને કિંમત સુધીની તમામ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિશ્વ ફલક પર 'બોલ માડી અંબે'
Hun To Bolish: હું તો બોલીશ : માના ચરણોમાં 2000મો એપિસોડ
Hun To Bolish 2000th Episode: ‘હું તો બોલીશ’ના 2000 એપિસોડની શાનદાર સફર, CM એ પાઠવી શુભેચ્છા
Rajkot Call Center Scam: રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી?, 2 કોલ સેન્ટરનો પર્દાફાશ
Gujarat Rain Alert: સૌરાષ્ટ્ર-કચ્છમાં આવશે વરસાદ ? હવામાન વિભાગની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
IND vs WI 1st ODI ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી? જાણો સંપૂર્ણ લાઈવ સ્ટ્રીમિંગની વિગતો
રોહિત-વિરાટ મેદાનમાં! IND vs WI 1st ODI મોબાઈલ પર કઈ એપમાં લાઈવ જોવા મળશે?
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
Embed widget