શોધખોળ કરો

Best EV For Daily Up Down:રોજ કારથી અપ ડાઉન કરવા માટે, આ ઇલેક્ટ્રિક કાર છે બેસ્ટ ઓપ્શન

Best EV For Daily Up Down: Tata Tiago EV ની એક્સ-શોરૂમ કિંમત રૂ. 7.99 લાખથી શરૂ થાય છે અને રૂ. 11.49 લાખ સુધી જાય છે. આ કાર બે વેરિઅન્ટમાં આવે છે. ચાલો વિગતો જાણીએ..

Affordable Electric Car For Daily Up-Down: ભારતીય બજારમાં ઘણી બધી શાનદાર કાર ઉપલબ્ધ છે. કેટલાક લોકો રોજ ઓફિસ જવા માટે કાર ખરીદે છે, જ્યારે કેટલાક લોકો પ્રવાસ માટે કાર ખરીદવાનું પસંદ કરે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા બાદ વાહન ચલાવવું મોંઘુ થઈ ગયું છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ એવી કાર ઇચ્છે છે જે સસ્તા ભાવે સારી માઇલેજ આપે અને સાથે સાથે શાનદાર ફીચર્સ પણ ધરાવતી હોય.

 હાલમાં ઇલેક્ટ્રિક કાર શ્રેષ્ઠ વિકલ્પ છે કારણ કે તેનો રનિંગ ખર્ચ ઓછો છે. અમે તમને Tata Tiago EV વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ઓફિસ જનારાઓ માટે એક શાનદાર કાર છે. તેનો રનિંગ કોસ્ટ એટલો ઓછો છે કે મેટ્રોનું ભાડું પણ મોંઘુ લાગશે.

Tata Tiago EV ની વિશેષતાઓ

Tata Tiago EV ની એક્સ-શોરૂમ કિંમત રૂ. 7.99 લાખથી શરૂ થાય છે અને રૂ. 11.49 લાખ સુધી જાય છે. આ કાર બે વેરિઅન્ટમાં આવે છે. તેનું બેઝ મોડેલ ફુલ ચાર્જ પર 250 કિમીની રેન્જ આપે છે, જ્યારે ટોપ વેરિઅન્ટમાં આ રેન્જ 315 કિમી સુધી જાય છે. Tiago EV ના ટોપ વેરિઅન્ટમાં 24kWh બેટરી મળે છે. જો તમે તેને મહિનામાં 1500  કિમી (દરરોજ સરેરાશ ૫૦ કિમી) ચલાવો છો, તો માસિક ખર્ચ ૨,૧૪૫ રૂપિયા થશે. જો તમે એક વર્ષમાં 20,000 કિમી વાહન ચલાવો છો, તો આ ખર્ચ 28,000 રૂપિયા થશે.

ટાટા ટિયાગો કેટલી માઇલેજ આપે છે?

જો આપણે Tiago EV ની સરખામણી પેટ્રોલથી ચાલતી Tiago સાથે કરીએ, તો Tiago પેટ્રોલમાં 35 લિટરની ઇંધણ ટાંકી મળે છે. તેનું માઇલેજ 18.42  કિલોમીટર પ્રતિ લિટર છે, જેના કારણે ફુલ ટાંકી પર રેન્જ લગભગ  645  કિમી હશે. ધારો કે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 1૦૦ રૂપિયા છે, તો ૩,5૦૦ રૂપિયા ખર્ચ કરવા પડશે. આનો અર્થ એ થયો કે એક કિમી ચલાવવાનો ખર્ચ લગભગ 5.42 રૂપિયા છે. જો તમે તેને મહિનામાં ૧૫૦૦ કિમી ચલાવો છો, તો તમારે ઈંધણ પર 8,130 રૂપિયા ખર્ચ કરવા પડશે.                                        

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

1 લાખના ડાઉન પેમેન્ટ પર Hyryder CNG ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI? જાણો ગણતરી
1 લાખના ડાઉન પેમેન્ટ પર Hyryder CNG ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI? જાણો ગણતરી
Clean Cloudy Car Headlights: વરસાદમાં હેડલાઇટ્સ થઈ ગઈ છે ઝાંખી, અપનાવી જુઓ આ ટિપ્સ
Clean Cloudy Car Headlights: વરસાદમાં હેડલાઇટ્સ થઈ ગઈ છે ઝાંખી, અપનાવી જુઓ આ ટિપ્સ
Hybrid SUV: ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે 4 Hybrid SUV, દમદાર માઈલેજ સાથે 1000 કિમી સુધીની રેન્જ
Hybrid SUV: ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે 4 Hybrid SUV, દમદાર માઈલેજ સાથે 1000 કિમી સુધીની રેન્જ
New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર
New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
Embed widget